Dr. Aarti Bhil

Dr. Aarti Bhil • કર્મભુમિ - વ્યારા તાપી
• ADVOCATE HIGHCOURT OF GUJARAT
• PRIDE OF GUJARAT 2022

21/06/2026

ખેડૂતો પાસે સંપાદન ના નામ પર થતો અન્યાય!
ખેડૂતો ને માલિક માં થી મજૂર બનવાનું ષડ્યંત્ર !

Aarti Bhil
Advocate Gujarat Highcourt
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

18/06/2026

NH-56 હાઇવે માં જે આદિવાસી ખેડૂતો ની જમીન સરકારે સંપાદન કરી હતી તે ખેડૂતો ને યોગ્ય ન્યાય મળે યોગ્ય વળતર તેના માટે ની સંવિધાનિક લડત ના અંતરગત સોનગઢ ખાતે મુલાકાત લીધી.

Aarti Bhil
Advocate Gujarat Highcourt
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

13/06/2026

વ્યક્તિ જ્યારે સત્તા ઉપર આવી જાય છે ત્યારે એ સમાજ ને ભૂલી જાય છે સમાજ માં પડી રહેલી મુશ્કેલીઓ ને દૂર કરવા ને બદલે સ્વાર્થી બની સત્તા ના નશા માં આંધળો બની જાય છે. જે આપડા માટે દુર્ભાગ્ય ની વાત છે.

Aarti Bhil
Advocate Gujarat Highcourt
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

09/06/2026

ખોટા આદિવાસીઓ ને દાખલા પણ મળી જાય છે અને નોકરી પણ મળી જાય છે. નિયમો ના નામ પર હેરાન થાય છે તો ફક્ત સાચા આદિવાસી પરિવારો.

જ્ઞાતિ લોહી થી નક્કી થાય છે કે લોભ થી ?

કેમ સરકાર ના નિયમો અને કામગીરી બધા માટે સરખા નથી ?

અનેક સાચા આદિવાસી યુવાનો આજે પણ નોકરી નો ઓર્ડર લઈને ઘરે બેઠા છે અને વિશ્લેષણ સમિતિ ના અન્યાય નો ભોગ બની પોતાના હક અધિકાર માટે ધક્કા ખાય છે.

કેમ વિશ્લેષણ સમિતિ અને આ ભ્રષ્ટ સરકાર અહી ચૂપ છે ?

શું આ ખોટા આદિવાસીઓ ને પ્રોત્સાહન આપવા જેવું નથી.

Aarti Bhil
Advocate Highcourt Of Gujarat
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

09/06/2026

ખોટા આદિવાસીઓ ને દાખલા પણ મળી જાય છે અને નોકરી પણ મળી જાય છે. નિયમો ના નામ પર હેરાન થાય છે તો ફક્ત સાચા આદિવાસી પરિવારો.

અનેક સાચા આદિવાસી યુવાનો નોકરી નો ઓર્ડર લઈને ઘરે બેઠા છે અને વિશ્લેષણ સમિતિ ના અન્યાય નો ભોગ બની પોતાના હક અધિકાર માટે ધક્કા ખાય છે.

કેમ વિશ્લેષણ સમિતિ અને આ ભ્રષ્ટ સરકાર અહી ચૂપ છે ?

કેમ કહેવાતા આદિવાસી સમાજ ના Social Activist આના વિરુદ્ધ કશું બોલતા નથી ?

શું આ ખોટા આદિવાસીઓ ને પ્રોત્સાહન આપવા જેવું નથી.

Aarti Bhil
Advocate Highcourt Of Gujarat
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

महान आदिवासी जननायक भगवान बिरसा मुंडा जीके बलिदान दिवस पर उन्हें कोटि कोटि नमन ।Aarti BhilAdvocate Highcourt Of Gujarat ...
09/06/2026

महान आदिवासी जननायक भगवान बिरसा मुंडा जी
के बलिदान दिवस पर उन्हें कोटि कोटि नमन ।

Aarti Bhil
Advocate Highcourt Of Gujarat
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

08/06/2026

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની વિસ્તાર ના ગરીબ આદિવાસી ખેડૂત પરિવારો ની વેદના !

વિકાસ ના નામ પર થઈ રહ્યું છે આદિવાસી સમાજ નું શોષણ.

Aarti Bhil
Advocate Gujarat Highcourt
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

07/06/2026

કોઈ પણ પક્ષ કે પાર્ટી કરતા સૌ પ્રથમ જો સમાજ આપડા માટે મહત્વ નો બનશે એ દિવસે આપડો સમાજ તમામ સંઘર્ષ માંથી બહાર આવશે.

કેવડિયા ખાતે પીડિત આદિવાસી ખેડૂત પરિવારો ની મુલાકાત લીધી. અને તેમના પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી.

Aarti Bhil
Advocate Gujarat Highcourt
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

जहाँ विचार स्तरहीन हो वहाँ महत्व देना भी गरिमा के विरुद्ध है ! Aarti BhilAdvocate Gujarat Highcourt 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳          ...
04/06/2026

जहाँ विचार स्तरहीन हो
वहाँ महत्व देना भी गरिमा के विरुद्ध है !

Aarti Bhil
Advocate Gujarat Highcourt
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

પગ ખેચવા કરતા હાથ ખેંચો તો આપડો આદિવાસી સમાજ આપો આપ ઉપર આવી જશે Aarti BhilAdvocate Gujarat Highcourt 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 સમજાય એન...
03/06/2026

પગ ખેચવા કરતા હાથ ખેંચો તો
આપડો આદિવાસી સમાજ આપો આપ ઉપર આવી જશે
Aarti Bhil
Advocate Gujarat Highcourt
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

સમજાય એને વંદન !

Please Share This Post !

Address

Vyara
394650

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr. Aarti Bhil posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dr. Aarti Bhil:

Shortcuts

Share