કાયદાકીય માહિતી અને સલાહ

  • Home
  • India
  • Vejalpur
  • કાયદાકીય માહિતી અને સલાહ

કાયદાકીય માહિતી અને સલાહ Adv Vipul Solanki

Acquittal in 138 of N.I.ACT
18/02/2026

Acquittal in 138 of N.I.ACT

06/09/2024

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અધિનિયમ ની કલમ 48 મુજબ

જે તે પોલીસ અધિકારી અથવા આ કાયદા મુજબ ધરપકડ કરનારે જે ધરપકડ થયેલ વ્યક્તિની ધરપકડ અંગે તથા જે સ્થળે ધરપકડ કરાયેલ વ્યક્તિને રાખવામાં આવેલ હોઈ તે અંગેની માહિતી તેના સગા કે મિત્રો અથવા તે જણાવે તે વ્યક્તિને આપવાની રહેશે તથા તે બાબત જે તે રજીસ્ટર માં નિભાવવાની રહેશે.

29/05/2024

ગુજરાત પોલીસ એક્ટની કલમ 148- મુજબ.

આ કાયદા મુજબ જો કોઈ પોલીસ અધિકારી અટક કરેલી વ્યક્તિને 24 કલાકમાં જે મેજિસ્ટ્રેટ કે અન્ય અધિકારી સામે રજૂ કરવામાં ત્રાસદાયક રીતે કે વિના કારણે વિલંબ કરે કે તો ગુનો પુરવાર થયેથી ૬(છ) માસ સુધીની કેદ અથવા ૫૦૦(પાંચસો) રૂપિયા દંડ અથવા બંને પ્રકારની સજા થઈ શકે

06/04/2024

ગ્રાહક સુરક્ષા અધનિયમ ની કલમ ૨૪-એ મુજબ જ્યારે કોઈપણ ગ્રાહકને વિવાદિત તકરાર ઉપસ્થિત થાય ત્યારે તે વિવાદ માટે કાર્યવાહી કરવાનું કારણ જ્યારથી ઉપસ્થિત થાય ત્યારથી 2 વર્ષની અંદર ગ્રાહક સુરક્ષા ફોરમ માં ફરિયાદ દાખલ કરી શકાય.

16/09/2023
01/06/2023

I've just reached 4K followers! Thank you for continuing support. I could never have made it without each one of you. 🙏🤗🎉

09/02/2023

Cr.p.c. કલમ-૧૫૧(૧):-

જ્યારે કોઈ વ્યક્તિ પોલીસ અધિકારનો ગુનો કરવાની યોજના ધરાવે છે તેવી ખબર જે તે હદ વિસ્તાર ના પોલીસ અધિકારીને માહિતી મળે તો જે તે વ્યક્તિને ગુનો કરતાં અટકાવવા માટે તેની ધરપકડ પોલીસ અધિકારી વગર વોરંટે તેમજ મેજિસ્ટ્રેટ ની પરવાનગી વગર પણ ધરપકડ કરી શકે છે...
પોલીસ સ્ટેશનોમાં સૌથી વધારે દુરપયોગ આ કલમનો કરવામાં આવે છે

30/12/2022

I have reached 3.5K followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉

25/10/2022

ભારતના બંધારણના આર્ટિકલ -૩૯(એ) મુજબ દેશમાં દરેક વ્યક્તિને સમાનતાના ધોરણે ન્યાય મળી રહે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની જવાબદારી રાજ્ય(દેશ) ની છે.. કોઇ પણ વ્યક્તિ તેની આર્થિક પરિસ્થિતિ કે અન્ય કારણોસર ન્યાયથી વંચિત નાં રહેવો જોઇએ..અને આ માટે " નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી " ની સ્થાપના કરવામાં આવેલી છે.

15/01/2022

IPC-SEC-82

સાત વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકે કરેલું કોઈપણ કાર્ય ગુનો ગણાશે નહિ

Address

Vejalpur
389340

Website

Alerts

Be the first to know and let us send you an email when કાયદાકીય માહિતી અને સલાહ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category