Swaraj Law Firm

Swaraj Law Firm Lawyer and law firm

25/04/2026

વડોદરા નાં વેપારી ની બાકી બીલ ની રકમ રૂ.૧૧/- લાખ ઉપરાંત નાં કામે : પુણે, મહારાષ્ટ્ર નાં વેપારી વિરુદ્ધ વડોદરા કોર્ટ ખાતે કોમર્શિયલ સ્યુટ.

દાવા નાં કામે ના.કોર્ટ એ યોગ્ય તે આધાર પુરાવા અને ન્યાયિક રજૂઆત ધ્યાને લઈ ને
પુણે, મહારાષ્ટ્ર નાં વેપારી વિરુદ્ધ હુકમ કર્યો.

વડોદરા નાં વેપારી ને ૯% વાર્ષિક વ્યાજ સહિત + દાવા ની રકમ રૂ.૧૧/- લાખ ઉપરાંત ની ચુકવી આપવા સહીત નો હુકમ કરતી ના.કોર્ટ.

વડોદરા નાં વેપારી તર્ફે વકીલ શ્રી. ભૌમિક શાહ.
ટીમ સ્વરાજ લો ફર્મ. 🎓🤗

(વેપારી નાં બાકી રહેતા બીલો નાં કામે ચોક્કસ સમય માં યોગ્ય તે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે, યોગ્ય રજૂઆત અને પુરાવાઓ આપવા થી ન્યાયિક પરિણામ ના.કોર્ટ થી મળતું હોય છે. જેથી વેપારી વર્ગ ની આર્થિક સધ્ધરતા જળવાતી હોય છે.)

સત્યમેવ જયતે.
😇🎓

22/04/2026

આક્ષેપિત ચેક પરત કેસ રૂ.૧.૩૩/- કરોડ નાં ૦૩ ચેક, કુલ રકમ રૂ.૩.૯૯/- કરોડ નાં;

ફરિયાદી એ આક્ષેપિત વિરુધ્ધ કુલ ૦૩ ચેક પરત નાં કેસ દાખલ કરતાં ન્યાય નાં ગુણદોષ આધારે આક્ષેપિત ને નિર્દોષ ઠરાવી આજરોજ ના.વડોદરા કોર્ટ એ છોડી દીધેલ છે.

આક્ષેપિત તર્ફે વકીલ: ભૌમિક શાહ.
ટીમ સ્વરાજ લો ફર્મ.

(કેસ ની સત્યતા-તથ્યતા અને કેસ/મેટર ના દસ્તાવેજી પુરાવા તેમજ આક્ષેપિત તરફ થી આપવા માં આવેલ સાચી અને પુરાવા લક્ષી હકીકતો ને આધારે ચોક્કસ ઉલટ તપાસ અને રજુઆતો ને આધિન આખરી પરિણામ મળતું હોય છે.)

સત્યમેવ જયતે.
😇🎓

18/03/2026

રુ.૦૬/- લાખ નાં ચેક પરત કેસ;

ફરિયાદી તર્ફે કેસ દાખલ કરી પુરાવા આધારે સાબિત કરી ને આરોપી ને ન્યાય નાં ગુણદોષ ને ધ્યાને રાખી ને ૦૧ વર્ષ ની સજા + ચેક રકમ ૦૮% વ્યાજ સાથે ચૂકવી આપવા નો ના.કોર્ટ વડોદરા એ હુકમ કરેલ છે.

ફરિયાદી તર્ફે વકીલ શ્રી.ભૌમિક શાહ
મો. ૯૮૨૫૧૧૦૩૮૮.

ટીમ સ્વરાજ લો ફર્મ 🙏🏻😇

16/03/2026

દાહોદ જિલ્લાના રહેવાસી ૧૯ વર્ષીય કિશોર ને - ૧૭.૮ વર્ષની કિશોરી સાથે નાં આક્ષેપિત પ્રેમસંબંધ નાં અંતે પોક્સો એક્ટ હેઠળ નાં ગુનામાં ૨૦ વર્ષની સજા વડોદરા કોર્ટ એ ફટકારેલ…

જે કેસ માં હકીકત થી નાં.ગુજરાત હાઇકોર્ટ ખાતે ની દાખલ અપીલ માં ધ્યાન દોરતાં નાં. હાઇકોર્ટ એ આક્ષેપીત ને તુરંત જામીન મુક્ત કરવા હુકમ ફરમાવ્યો છે.

આક્ષેપીત તર્ફે વકીલ: ભૌમિક શાહ

ટીમ સ્વરાજ લો ફર્મ. 🙏🏻🎓😇

16/03/2026

૦૨ ચેક નાં કેસ જે બંને ચેક ની કુલ રકમ રુ.૬૦/- લાખ નાં ચેક પરત કેસ માં

ન્યાય નાં ગુણદોષ ને ધ્યાને રાખી આક્ષેપીત આરોપી ને નિર્દોષ ઠેરવી છોડી મુકતી ના.કોર્ટ વડોદરા…

આક્ષેપીત તરફે વકીલ શ્રી ભૌમિક શાહ.

ટીમ સ્વરાજ લો ફર્મ. 🙏🏻😇🎓

🙏🏻
13/03/2026

🙏🏻

Address

201, Shivalay Complex, Opp. Lions Hall
Vadodara
390007

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm
Sunday 11am - 2pm

Telephone

9825110388

Alerts

Be the first to know and let us send you an email when Swaraj Law Firm posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Swaraj Law Firm:

Shortcuts

Share