03/08/2026
માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સતેન્દ્ર પટેલ (સતીશ પટેલ)ના ભવ્ય વિજય બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. 💐
આ વિજય માંજલપુરની જનતાનો ભાજપની વિકાસનીતિ, સુશાસન અને જનસેવા પ્રત્યેના અતૂટ વિશ્વાસનો વિજય છે. આ જનાદેશ માંજલપુરના સર્વાંગી વિકાસને વધુ ગતિ આપશે અને જનકલ્યાણના નવા અધ્યાયની શરૂઆત કરશે.
ભાજપના તમામ કાર્યકર્તાઓની અથાક મહેનત તથા મતદારોના અમૂલ્ય સમર્થન બદલ હૃદયપૂર્વક આભાર.
જનતાનો વિશ્વાસ, ભાજપ સાથે વિકાસ!
માંજલપુરનો જનાદેશ — વિકાસને સમર્પિત! 🚩🌷