Kayda Shaastra

Kayda Shaastra Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kayda Shaastra, Lawyer & Law Firm, Vadodara.

⚖️ 10+ Years of Advocacy | 1 Lakh+ Strong Insta Family 💥
🇮🇳 Educating India • Empowering Citizens • Enforcing Justice
📚 Law Simplified • Rights Amplified • Voice Justified KaydaShaastra કાયદો માત્ર પુસ્તકો માંજ રહી ના જાય તેવો એક પ્રયાસ

📚 કૉપિરાઇટ એક્ટ, 1957 - સેક્શન 57શું તમે જાણો છો?કોઈ લેખક, કવિ, ગીતકાર, ફોટોગ્રાફર, સ્ક્રિપ્ટ રાઇટર અથવા કન્ટેન્ટ ક્રિએટ...
20/06/2026

📚 કૉપિરાઇટ એક્ટ, 1957 - સેક્શન 57

શું તમે જાણો છો?

કોઈ લેખક, કવિ, ગીતકાર, ફોટોગ્રાફર, સ્ક્રિપ્ટ રાઇટર અથવા કન્ટેન્ટ ક્રિએટર પોતાની કૃતિના Copyright વેચી દે પછી પણ તેના કેટલાક વિશેષ અધિકારો યથાવત્ રહે છે.

✅ પિતૃત્વનો અધિકાર (Right of Paternity)
લેખક તરીકે પોતાનું નામ દર્શાવવાનો અધિકાર.

✅ અખંડિતતાનો અધિકાર (Right of Integrity)
કૃતિમાં એવો ફેરફાર ન થાય જે લેખકની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે.

આ અધિકારોને "Moral Rights" કહેવામાં આવે છે અને તે Copyright Assignment પછી પણ ચાલુ રહે છે.

તમારી કૃતિ, તમારો ગૌરવ અને તમારી ઓળખ – કાયદો તેનું રક્ષણ કરે છે.

વધુ કાનૂની માહિતી માટે:
👨‍⚖️ Advocate Alpesh Vaghela
📞 7405870189

29/04/2026

રિયાન પરાગ ને થઈ શકે છે જેલ.. કપ્તાની હતી શકે છે .... IPL માંથી Banned થઈ શકે છે ..

બોમ્બે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે જો બે સગીર પરસ્પર સંમતિથી સંબંધમાં હતા, લગ્ન કરી લીધા હોય અને ...
11/04/2026

બોમ્બે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે જો બે સગીર પરસ્પર સંમતિથી સંબંધમાં હતા, લગ્ન કરી લીધા હોય અને બાળક પણ હોય, તો આવા કિસ્સાઓમાં POCSO અને બાળ લગ્ન કાયદા હેઠળ તેમને બિનજરૂરી રીતે પરેશાન કરવા જોઈએ નહીં. કોર્ટે કહ્યું કે આવા કિસ્સામાં કેસ ચલાવવો એ માત્ર આરોપી માટે જ નહીં, પરંતુ છોકરી અને નવજાત બાળક માટે પણ નુકસાનકારક રહેશે. બેન્ચે એ પણ સ્વીકાર્યું કે બંને વચ્ચે ગાઢ પ્રેમ સંબંધ હતો અને તેમણે પરિવારના વિરોધના કારણે ઘર છોડ્યું હતું. ત્યારબાદ કોર્ટે FIR રદ કરી દીધી હતી.

લો બોલો ... આ શું થયું??
10/04/2026

લો બોલો ... આ શું થયું??

09/04/2026
શબરીમાલા કેસ અને સુપ્રીમ કોર્ટ:​જસ્ટિસ નાગરત્નાની ટિપ્પણી: શબરીમાલા મંદિર અને અન્ય સ્થળોએ મહિલાઓ સાથે થતા ભેદભાવ અંગેની ...
08/04/2026

શબરીમાલા કેસ અને સુપ્રીમ કોર્ટ:
​જસ્ટિસ નાગરત્નાની ટિપ્પણી: શબરીમાલા મંદિર અને અન્ય સ્થળોએ મહિલાઓ સાથે થતા ભેદભાવ અંગેની સુનાવણી દરમિયાન જસ્ટિસ બી.વી. નાગરત્નાએ મહત્ત્વની ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે, "એવું ન હોઈ શકે કે કોઈ મહિલાને મહિનાના ત્રણ દિવસ 'અછૂત' માનવામાં આવે અને ચોથા દિવસે અચાનક તેને અછૂત માનવાનું બંધ કરી દેવામાં આવે."
​તુષાર મહેતાની દલીલ: કેન્દ્ર સરકાર વતી રજૂઆત કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ૨૦૧૮ ના શબરીમાલા ચુકાદા અંગે વાંધો ઉઠાવ્યો. તેમણે એ દલીલનો વિરોધ કર્યો કે જેમાં ૧૦ થી ૫૦ વર્ષની વયજૂથની મહિલાઓના પ્રવેશ પરના પ્રતિબંધને બંધારણના અનુચ્છેદ ૧૭ (અસ્પૃશ્યતા નાબૂદી) નું ઉલ્લંઘન માનવામાં આવ્યું હતું.
​જસ્ટિસ ચંદ્રચૂડનો અભિપ્રાય: સુનાવણીમાં જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચૂડનો અભિપ્રાય પણ નોંધનીય છે. તેમના મતે, "ઉંમર અથવા માસિક ધર્મના આધારે મહિલાઓને મંદિરમાં પ્રવેશતા રોકવી એ 'અસ્પૃશ્યતા' નું જ એક સ્વરૂપ છે." તેઓ માને છે કે આ પ્રથા મહિલાઓને સમાજમાં 'અધીન' (Subordinate) સ્થિતિમાં રાખે છે, 'પિતૃસત્તા' ને પ્રોત્સાહન આપે છે અને તેમની માનવીય ગરિમા માટે અપમાનજનક છે.

Lockdown સમયે તેના નિયમોનું ભંગ બદલ પિતા અને પુત્રને જેલમાં લઈ ને તેમને માર મારતી સમયે જેલ me તેમનું મૃત્યુ થયું હતું . ...
08/04/2026

Lockdown સમયે તેના નિયમોનું ભંગ બદલ પિતા અને પુત્રને જેલમાં લઈ ને તેમને માર મારતી સમયે જેલ me તેમનું મૃત્યુ થયું હતું . અને તે સમયના દરેક પોલીસ અધિકારી ને ગુનેગાર સાબિતી કરી તમામ ને ફાંસીની સજા કરવામાં આવેલ છે ....

04/04/2026

પતિ પત્નીનો ઝઘડો . પાર્ટ 1

Address

Vadodara
391330

Alerts

Be the first to know and let us send you an email when Kayda Shaastra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kayda Shaastra:

Shortcuts

Share