14/07/2026
ઓફિસ કામ માટે ઓફિસ બોય ની જરૂર છે, ઓછું ભણેલ અથવા અભ્યાસ કરતા વ્યક્તિ અને જેને ગુજરાતી લખતા વાંચતા આવડતું હોય તેવા વ્યક્તિ સંપર્ક કરે. ઉનાના લોકલ્સ ને પ્રાથમિકતા.
વિપુલભાઈ આર જોશી, એડવોકેટ એન્ડ નોટરી,
7, મીરા કોમ્પ્લેક્ષ, મામલતદાર ઓફિસ સામે, ઉના.
મોબાઈલ:
8200058859
9427737758