08/07/2026
🌧️ અમરોલી હાઉસિંગમાં હવે સ્થિતિ સામાન્ય
📅 તારીખ: 08/07/2026
🕗 સમય: સવારે 8:19
✅ ગઈકાલે ભારે વરસાદને કારણે અમરોલી હાઉસિંગ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.
🙏 હાલમાં તમામ પાણી ઉતરી ગયું છે અને વિસ્તારની સ્થિતિ ફરી સામાન્ય બની ગઈ છે.
સુરક્ષિત રહો અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળો.