25/05/2026
ભાજપના આગામી કાર્યક્રમો અનુસંધાને આજરોજ માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal સાહેબની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી Ratnakar જીની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત વર્ચ્યુઅલ કાર્યશાળામાં સુરત ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહીને કાર્યક્રમ અંગેનું માર્ગદર્શન મેળવ્યું.