23/08/2026
Inter-caste Marriage કર્યું છે? આ માહિતી તમારા માટે છે!
💰 ₹2.50 લાખ સુધીની સહાય વિશે સાંભળ્યું છે?
ડૉ. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના હેઠળ પાત્ર દંપતીને સહાય મળી શકે છે.
❌ પરંતુ માત્ર Inter-caste Marriage થયું હોય એટલાથી સહાય મળવાની ગેરંટી નથી.
⚖️ પાત્રતા + જરૂરી શરતો + યોગ્ય પ્રક્રિયા = મહત્વપૂર્ણ
📞 વધુ માહિતી માટે આજે જ Call કરો.
#ગુજરાત #આંતરજ્ઞાતીયલગ્ન #લગ્ન #સરકારીયોજના #કાયદાકીયમાહિતી #કાયદાકીયજાગૃતિ