Surat Advocate & Notary

Surat Advocate & Notary Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Surat Advocate & Notary, Notary public, 3-4, Adarsh Shopping Center 1st Floor, Opp. Snehmudra Soc. , Kapodara, Varachha Road, Surat.

:- નીચે મુજબ ના કામકાજ માટે તથા માર્ગદર્શન માટે રૂબરૂ મળો:-
(૧) રીયલ એસ્ટેટ અધિનિયમ -૨૦૧૬ ના કાયદા મુજબ પ્રોજેક્ટ ની નોંધણી કરાવવા માટે
(૨) જમીન મિલકત એન.એ.(નોન એગ્રીકલ્ચર ) ના તથા બાંધકામ ની મંજુરી મેળવવા માટે તથા પ્લાન પાસ કરાવવા
(૩) વેચાણ કરાર, ગીરવિખત ,પવાર ઓફ એટોર્ની ,એફિડેવિટ , વેચાણ દસ્તાવેજ ,સાટાખત, કબ્જા રસીદ ભાયુ ભાગે કૌટુંબિક મીલોઅકત વહેચણી ના કામકાજ બાબતે
(૪) નોટરી અંગે ના કામ માટે

(૫) સુરત મહાનગર પાલિકા ના કામ માટે .(ગુમાસ્તાધારા , આરોગ્ય ખાતું , આકારણી, જન્મ –મરણ અંગે ના દાખલા માટે
(૬) સોલ્વન્સી તથા જાતી અંગે ના દાખલા માટે તેમજ આવક અંગેના દાખલા માટે
(૭) સોસાયટી નું રજીસ્ટ્રેશન કરવા બાબતે તેમજ ટ્રેડ યુનીયાનોનું રજીસ્ટ્રેશન કરવા બાબતે
(૮)સીટી સર્વે ના રેકોર્ડ્સ માં મિલકત નીન્ધાની કરાવવા બાબતે તેમજ વલુઅતિઓન રેપોર્ત બાબતે
(૯) પુરવઠા ખાતાના તથા પોલીસ કમિશનર તથા હોટેલ રેસ્ટોરન્ટ ના લાઇસન્સ બાબતે
(૧૦) ગુજરાત વિદ્યુત બોર્ડ માં નવું વિદ્યુત કનેક્શન મેળવવા તેમજ નામ ટ્રાન્સફર તેમજ લોડ વધારા બાબતે
(૧૧) આકારણી ખાતામાં મિલકત ટ્રાન્સફર માટે તેમજ વાંધા અરજી ,ભાડૂત કમી કરવા બાબતે
(૧૨) આર.ટી.ઓ. લાયસન્સ ,ગાડી ટ્રાન્સફર ,એન.ઓ.સી માટે
(૧૩)ટ્રેડ માર્ક ના કામકાજ માટે
(૧૪) ગુજરાતી તેમજ અંગ્રેજી માં કોમ્પુટર ટાઈપીંગ માટે
(૧૫) ફાઈનાન્સ લોન માટે તથા પાસપોર્ટ ના કામ માટે
(૧૬) સરકારી, અર્ધસરકારી કચેરીઓના કામકાજ માટે તથા માર્ગદર્શન માટે રૂબરૂ મળો

ઓફીસ સમય:-
સોમવાર થી શનિવાર : સવારે ૯-૦૦ થી રાત્રે ૯-૦૦
રવિવાર : સવારે ૯-૦૦ થી બપોરે ૧-૦૦

Address

3-4, Adarsh Shopping Center 1st Floor, Opp. Snehmudra Soc. , Kapodara, Varachha Road
Surat
395006

Opening Hours

Monday 9am - 9am
Tuesday 9am - 9am
Wednesday 9am - 9am
Thursday 9am - 9am
Friday 9am - 9am
Saturday 9am - 9am
Sunday 9am - 1am

Telephone

9426105242

Alerts

Be the first to know and let us send you an email when Surat Advocate & Notary posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Surat Advocate & Notary:

Shortcuts

Share

Category