Adv Vishal Ariwala

Adv Vishal Ariwala Council Member at The Surat District Bar Association

સુરત જીલ્લા વકીલ મંડળના ભૂતપૂર્વ સેક્રેટરી તેમજ સુરતી મોઢ વણિક સમાજનાં ભૂતપૂર્વ પ્રમુખ અને સાદગીના પ્રતિક એવા આદરણીય સિન...
29/01/2025

સુરત જીલ્લા વકીલ મંડળના ભૂતપૂર્વ સેક્રેટરી તેમજ સુરતી મોઢ વણિક સમાજનાં ભૂતપૂર્વ પ્રમુખ અને સાદગીના પ્રતિક એવા આદરણીય સિનિયર વકીલશ્રી હસમુખભાઈ લાલવાળા સાહેબ ને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા.

પ્રભુ એમને તંદુરસ્ત અને દીર્ઘાયુ જીવન બક્ષે તેમજ અપાર સફળતા આપે એવી મંગલકામનાઓ....

#મારોસમાજમારુંઅભિમાન
ાજ_શ્રેષ્ઠ_સમાજ

આદરણીય સિનિયર વકિલશ્રી,મહિલા વકીલશ્રી તથા જુનિયર વકીલ મિત્રો આપને સાદર પ્રણામ....🙏🙏આપના સાથ, સહકાર તથા આશીર્વાદથી  હું *...
25/11/2024

આદરણીય સિનિયર વકિલશ્રી,મહિલા વકીલશ્રી તથા જુનિયર વકીલ મિત્રો આપને સાદર પ્રણામ....🙏
🙏
આપના સાથ, સહકાર તથા આશીર્વાદથી હું *એડવોકેટ વિશાલ એમ. આરીવાલા* તા. ૨૦.૧૨.૨૦૨૪ ના રોજ યોજાનાર SDBA - 2025 ની ચુંટણીમાં *કારોબારી સભ્ય (COUNCIL MEMBER)* ના પદ માટે પોતાની ઉમેદવારી કરનાર છું.
🙏
જેથી આપ સિનિયર વકિલશ્રી,મહિલા વકીલશ્રી તથા જુનિયર વકીલ મિત્રો આવનાર આ ચુંટણીમાં મને આપનો તથા આપના મિત્રોનો કિમતી મત અ‍ાપી અને અપાવીને મને જંગી બહુમતીથી વિજયી બનાવશો એવી આપ સહુને નમ્ર અરજ કરુ છું.

આભાર,
વિશાલ એમ.આરીવાલા
એડવોકેટ, સુરત.
મો.9016117220.

One more achievement..👌👌👌ચેક રિટર્નના કેસમાં આરોપી તરફે હાજર રહી યોગ્ય દલીલો કરતા નામદાર કોર્ટ દ્વારા આજરોજ આરોપીને નિર્...
14/05/2024

One more achievement..👌👌👌
ચેક રિટર્નના કેસમાં આરોપી તરફે હાજર રહી યોગ્ય દલીલો કરતા નામદાર કોર્ટ દ્વારા આજરોજ આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવેલ.



One More Achievement..ચેક રિટર્નના કેસમાં ફરિયાદી તરફે હાજર રહી ફાયર ખાતાના કર્મચારી એવા આરોપી વિરુધ્ધ કેસ દાખલ કરતા નામ...
22/03/2024

One More Achievement..
ચેક રિટર્નના કેસમાં ફરિયાદી તરફે હાજર રહી ફાયર ખાતાના કર્મચારી એવા આરોપી વિરુધ્ધ કેસ દાખલ કરતા નામદાર સુરત કોર્ટમાં કેસ ચાલી જતા અમોની દલીલ ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને ૧ વર્ષની કેદની સજા તેમજ ૪ લાખ વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરેલ.

સમગ્ર ગુજરાતમાં સંગઠનને સશક્ત કરી યશસ્વી યોગદાન દ્વારા ભાજપનો ભગવો લહેરાવનાર, કુશળ સંગઠનકર્તા, પેજ સમિતિના પ્રણેતા, ભારત...
15/03/2024

સમગ્ર ગુજરાતમાં સંગઠનને સશક્ત કરી યશસ્વી યોગદાન દ્વારા ભાજપનો ભગવો લહેરાવનાર, કુશળ સંગઠનકર્તા, પેજ સમિતિના પ્રણેતા, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ, નવસારી લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી જી ને એમના જન્મદિવસની સ્નેહસભર શુભકામનાઓ.

આપના સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન તેમજ અનેક ખુશીઓ સાથે આપના કાર્યક્ષેત્રે અપાર સફળતા મળે તેવી પ્રભુ પાસે કામના કરું છું.

10/03/2024

सुप्रीम कोर्ट ने चेक रिटर्न के मामलों में ब्लेंक चेक के बारें में दी गाइडलाइन।

11/01/2024

Address

UG-15, DAYALJI PARK, NR. ANAVIL PETROL PUMP, OPP. AYODHYA NAGARI, ADAJAN
Surat
395009

Telephone

9016117220

Website

Alerts

Be the first to know and let us send you an email when Adv Vishal Ariwala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Adv Vishal Ariwala:

Share