કાયદા कानून Help Desk

કાયદા कानून Help Desk કાયદાનું જ્ઞાન સરળ ભાષામાં

24/04/2026

સુરતની જનતા વોટ કરવાનું ભૂલતા નહીં

24/04/2026

વોટ આપો, જવાબદારી નિભાવો!

14/04/2026

લગ્ન કરતા પહેલા આ એક કામ કરી લો, ક્યારેય પસ્તાવો નહીં થાય!

04/04/2026

લગ્ન વિના એક છત નીચે રહેતા યુગલો માટે કાયદો શું કહે છે? શું તેમને મેન્ટેનન્સ મળી શકે?

03/04/2026

શું છૂટાછેડા પછી પણ પત્ની ભરણપોષણ (મેન્ટેનન્સ) નો કેસ કરી શકે છે?

જવાબ છે: હા! કાયદા મુજબ, જો પતિ-પત્નીના છૂટાછેડા થઈ ગયા હોય, પરંતુ પત્ની પોતાનું ગુજરાન ચલાવવા માટે આર્થિક રીતે સક્ષમ ન હોય, અને તેણે બીજા લગ્ન ન કર્યા હોય, તો તે પોતાના પૂર્વ પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે કાનૂની દાવો કરી શકે છે.
માહિતી ઉપયોગી લાગી હોય તો શેર કરો અને આવી જ કાનૂની જાણકારી માટે જોડાયેલા રહો.

02/04/2026

કઈ ભૂલોના કારણે તમારા લગ્ન ગેરકાયદેસર (Void) થઈ શકે છે? જાણો ગુજરાત UCC ના નવા નિયમો.

31/03/2026

ગુજરાત UCC: પંચ કે સમાજના છૂટાછેડા હવે ગેરકાયદેસર! નિર્ણય માત્ર કોર્ટ જ કરશે

30/03/2026

લિવ-ઈનમાં રહેતા લોકો માટે મોટા સમાચાર: થઈ શકે છે જેલ? | UCC ગુજરાત 2026

27/03/2026

બીજા લગ્ન કરતા પહેલા આ વિડિયો ખાસ જોજો!

લગ્ન પહેલા જૂઠું બોલવું પડી શકે છે ભારે 😳
22/03/2026

લગ્ન પહેલા જૂઠું બોલવું પડી શકે છે ભારે 😳

25/02/2026

સાવધાન! વિદેશી નંબરથી વિડિયો કોલ આવી રહ્યો છે? તો પહેલા આ જોજો! 🚨

17/02/2026

શું લગ્ન વગર સાથે રહેવું ગેરકાયદેસર છે? જાણો સત્ય.

Sharma surat kayda kanoon help desk related trending

Address

Hirl Arcade, District Court, Athvalines, Surat
Surat

Alerts

Be the first to know and let us send you an email when કાયદા कानून Help Desk posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to કાયદા कानून Help Desk:

Share