Adv Bhavin R. Patel

Adv Bhavin R. Patel Advocate

https://www.akilanews.com/Rajkot_news/Detail/29-06-2022/169083
29/06/2022

https://www.akilanews.com/Rajkot_news/Detail/29-06-2022/169083

રાજકોટના યુવા એડવોકેટ કલ્‍પેશ વાઘેલાની ટીમનું કલેઇમકેસોમાં અનેરૂ યોગદાનઃ પ૦૦ કેસોમાં કરોડોનું વળતર અપાવ્‍યું

Aajkaaldaily.com Aajkaal Daily
21/03/2022

Aajkaaldaily.com Aajkaal Daily

https://www.akilanews.com/Rajkot_news/Detail/03-03-2022/162005
03/03/2022

https://www.akilanews.com/Rajkot_news/Detail/03-03-2022/162005

પટેલ અગ્રણીના પુત્રના અકસ્‍માત મૃત્‍યુના કેસમાં બે કરોડ ૧૦ લાખની જંગી રકમનું વળતર મંજુર

22/07/2021


#મહત્વપૂર્ણ_બાબત
#2015ની સાલમાં સરકાર તરફથી સસ્તી બે વિમા યોજના બધી જ બેંકોના બચત ખાતાધારકોને આપી હતી. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના (પીએમજેજેવિય) રૂ.200000/- અને પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના (પીએમએસબીવાય )રૂ.200000/-

જેનું બહુ જ નજીવુ પ્રિમિયમ હતું.રૂ.12/- અને રૂ.330/- વાર્ષિક.
આપણાંમાંના ઘણાંએ આનું ફોર્મ ભર્યુ હશે. તેનું પ્રિમિયમ તેમના ખાતામાંથી 31/05 એ ડેબીટ પણ થતું હશે.
મને ખાત્રી છે કે કોઈએ પણ રસીદ લીધી નહીં હોય કે પોલીસી પણ માંગી નહીં હોય.

બેંકના સ્ટાફ પાસે ટાઈમ નથી અને ઈન્સુરન્સ કંપની પાસે આટલા સસ્તા પ્રિમીયમની રસીદ આપવા ઈન્ટરેસ્ટ નથી.

એક જાગ્રુત નાગરિક તરીકે કાયદેસરની રસીદ બેંક/ઈન્સુરન્સ કંપની પાસેથી લઈ આપણાં દસ્તાવેજો સાથે રાખવી જોઈએ.ભવિષ્યમાં આવનારી આફતમાં આપણાં વારસને ક્લેમ કરવામાં તકલીફ ન પડે. યોગ્ય સમયે યોગ્ય રકમ યોગ્ય વારસને મળે.

સમાજના જરૂરિયાતવાળા વ્યક્તિ માટે રૂ.200000/- બહુ મોટી રકમ છે.

હવે જેની પાસે રસીદ કે પોલીસી નથી તેણે શું કરવું ?

ગભરાવાની જરૂર નથી.દુર્ભાગ્યે જો કોઈના નજીકના સગામાં/મિત્ર વર્તુળમાં કોઈનું અવસાન થયું હોય તો બેંક પાસે 01-04 થી 31-03 નું ખાતાનું સ્ટેટમેન્ટ અથવા પાસબુક માંગો.
રૂ.12/- અથવા રૂ.330/- ની એન્ટ્રી જોઈ,માર્ક કરો, બેંકમાં જઈ વિમો ક્લેઈમ કરો.

બહુ સાદી પ્રક્રિયા (Proceedure) છે.

આપ સૌને મારી નમ્ર વિનતિ છે કે તમારી આસપાસ આવા કેસ બન્યા હોય તો #તાત્કાલિક એવા #પીડીત કુટુંબને ફક્ત જાણકારી આપશો

જેમણે કદાચ મરણ પછી જે તે ખાતુ બંધ કરી દીધું હોય,તેવો પણ જો તે પિરીયડમાં/ સમયગાળામાં પ્રિમિયમ કપાયું હશે,તો ક્લેમ કરી શકશે.
જય ભારત..
શેર કરશો.

scane and  connect with me
08/08/2020

scane and connect with me

Address

Rajkot

Opening Hours

9am - 5pm

Telephone

919033522789

Website

Alerts

Be the first to know and let us send you an email when Adv Bhavin R. Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Adv Bhavin R. Patel:

Share