07/10/2026
🙏 દુખદ અવસાન 🙏
દિલગીરી સાથ જણાવવાનું કે અમારા બેન
સ્વ લક્ષ્મી બેન દયાળજી ભાઈ વાજા નું
તા 6/10/2026 મંગળવાર ના રોજ
રામ ચરણ પામેલ છે
તેમની અંતિમ યાત્રા તા 7/10/2026 બુધવાર
ના રોજ સવારે 11:00 કલાકે તેમના નિવાસ સ્થાને થી નીકળશે
લી. સવિતા બેન મનસુખ ભાઈ બ્રાહ્મણી
લી.ભીખુ ભાઈ છગન ભાઈ ચુડાસમા
સુરેશ ભાઈ છગન ભાઈ ચુડાસમા
કિરીટ ભાઈ છગન ભાઈ ચુડાસમા
પ્રફુલ ભાઈ છગન ભાઈ ચુડાસમા
ભરત ભાઈ છગન ભાઈ ચુડાસમા
સચીન ભાઈ મગન ભાઈ ચુડાસમા
તેમના મોટા બેન થાય (પોરબંદર)
🙏🙏જય શ્રી કૃષ્ણ 🙏🙏
#અવસાનનોંધ #બેસણું #પ્રાર્થનાસભા #શ્રદ્ધાંજલિ #ભાવપૂર્ણ_શ્રદ્ધાંજલિ ાંતિ