Navin K Patel

Navin K Patel Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Navin K Patel, Lawyer & Law Firm, Radhanpur.

વિશ્વ નેતા અને ભારત દેશના લોકપ્રિય અને મજબૂત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે, શિવાલયમાં  જળાભિષેક કરી, તેમના...
17/09/2025

વિશ્વ નેતા અને ભારત દેશના લોકપ્રિય અને મજબૂત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે, શિવાલયમાં જળાભિષેક કરી, તેમના નેતૃત્વમાં દેશ ઉતરોત્તર પ્રગતિ કરે તે માટે પ્રાર્થના સહ જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

દેશના જાણીતા ઉદ્યોગપતિ, સમાજ સેવક અને ટાટા સન્સના ચેરમેન શ્રી રતન ટાટાજીના અવસાનના સમાચાર દુઃખદ છે. તેઓએ ઔધોગિક અને સામા...
10/10/2024

દેશના જાણીતા ઉદ્યોગપતિ, સમાજ સેવક અને ટાટા સન્સના ચેરમેન શ્રી રતન ટાટાજીના અવસાનના સમાચાર દુઃખદ છે. તેઓએ ઔધોગિક અને સામાજિક ક્ષેત્રમાં આપેલું અમૂલ્ય યોગદાન હંમેશા ચિરંજીવ રહેશે.,

ઈશ્વર એમના આત્માને શાશ્વત શાંતી અર્પે એવી અંતર મનથી પ્રાર્થના કરું છું.🙏

Congratulations
24/08/2024

Congratulations

15/08/2024
14/08/2024
ભારતનું સ્વાભિમાન તિરંગોભારતની સમૃદ્ધિનું પ્રતીક તિરંગોરાજ્યભરના વિવિધ વિસ્તારોમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ રાષ્ટ્રભક્તિ...
12/08/2024

ભારતનું સ્વાભિમાન તિરંગો
ભારતની સમૃદ્ધિનું પ્રતીક તિરંગો

રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ રાષ્ટ્રભક્તિમાં ઓતપ્રોત થઈને ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ રહી છે.

#તિરંગા_યાત્રા

I have reached 1.5K followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉
31/07/2024

I have reached 1.5K followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉

Address

Radhanpur
385340

Telephone

9825477705

Website

Alerts

Be the first to know and let us send you an email when Navin K Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share