12/06/2026
મચારીને બરતરફ કરતાં પહેલાં 100 વખત વિચારવું જોઈએઃ સુપ્રીમ કોર્ટ
= સર્વોચ્ચ અદાલતે |
મહારાષ્ટ્રની વીજળી
કંપનીની મહિલા
કર્મચારીની બરતરફીના
આદેશને રદ કર્યો |
એજન્સી > નવી દિલ્હી|
= સુપ્રીમ કોર્ટે ગરવારે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે કોઈ કર્મચારીને નોકરીમાંથી બરતરફ કરવાની કઠોર સજા કરતાં પહેલાં શિસ્તભંગ સત્તાવાળાઓએ ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. કારણ કે આવી સજાની વિનાશક અસર માત્ર| કર્મચારી પર જ નહીં, પરંતુ તેના પર| નિર્ભર પરિવારજનો પર પણ પડે છે. નોકરીમાંથી બરતરફી એ સૌથી કઠોર સજા છે અને તેનો ઉપયોગ માત્ર એવા ગંભીર કેસોમાં થવો જોઈએ, જ્યાં
કર્મચારીનું વર્તન સંસ્થા, શિસ્ત અને
બરતરફીની સજા માત્ર એવા ગંભીર કેસોમાં થવી જોઈએ,| જેમાં કર્મચારીનું વર્તન સંસ્થા,શિસ્ત અને વિશ્વાસ સાથે સંપૂર્ણ અસંગત હોય|
વિશ્વાસ સાથે સંપૂર્ણપણે અસંગત હોય.| ન્યાયાધીશ સંજય કરોલ અને એન કોટિશ્વર સિંહની બનેલી| ખંડપીઠે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેકિ્ટ્રસિટી| ડિસિ્ટબ્યુશન કંપની લિમિટેડ (MSED-| CL)ના એક મહિલા કર્મચારીની! અપીલ પર ચુકાદો આપતાં આ| અવલોકનો કર્યા હતાં. સર્વોચ્ચ અદાલતે |
જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર, લાંચ લેવી, |
નૈતિક અધઃપતન, નાણાંની ઉચાપત. નોકરીદાતાને મોટું આરિ્થક નકસાન પહોંચાડવું, સેવા ચાલુ રાખવા માટે સંપૂર્ણ અયોગ્યતા દર્શાવતું વર્તન જેવા ગંભીર કિસ્સામાં બરતરફ યોગ્ય હોઈ શકે છે. જ્યાં ભ્રષ્ટાચાર, નાણાકીય ગેરરીત િ કે નોકરીદાતાને સાબિત થયેલું | નુકસાન ન હોય અને કર્મચારીની લાંબી| સેવા દરમિયાન નોંધપાત્ર ખરાબ રેકોર્ડ
પણ ન હોય, ત્યાં સત્તાવાળાઓએ| વિચારવું જોઈએ કે ઓછી કડક સજા| દ્વારા ન્યાય થઈ શકે છે કે નહીં.
જુલાઈ 2017ના બરતરફીના| આદેશને સંપૂર્ણપણે_ અપ્રમાણસર| ગણાવી રદ કરતાં કોર્ટે જણાવ્યું હતું કે મહિલા કર્મચારી એપિ્રલ 1935માં નોકરીમાં જોડાઈ હતી. સપ્ટેમ્બર 2006માં તેમની સામે વિભાગીય તપાસ શરૂ થતાં તેમને સસ્પેન્ડ કરાયાં|
હતાં. સસ્પેન્ડ કરવાના આદેશમાં શિસ્તભંગ, વરિષ્ઠ અધિકારીઓની| અવગણના, આદેશનું પાલન ન કરવું.| સત્તાવાર દસ્તાવેજોમાં ચેડાં કરવાં, બેદરકારી જેવા આરોપો મુકાયા હતાં.| તેઓ લગભગ I વર્ષ સુધી સસ્પેન્ડ| રહ્યા બાદ જુલાઈ 2017માં તેમને નોકરીમાંથી બરતરફ કરાયા હતાં. | મહિલાએ બોમ્બે હાઈકોર્ટમાં સત્તાવાળાના આદેશને પડકાર્યો હતો.|
હાઈકોર્ટે બરતરફીના આદેશને યથાવત
રાખ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે
નોકરીમાંથી બરતરફી કર્મચારી અને!
નોકરીદાતા વચ્ચેનો સંબંધ કાયમ માટે
સમાપ્ત કરી દે છે. તે કર્મચારીને નિવૃતિ્ત|
લાભો સહિત ભૂતકાળની સેવાના
અનેક હકોમાંથી પણ વંચિત કરી શકે
છે. બરતરફી માત્ર કર્મચારીની આવકનો મરતરર માત્ર કમચારાના આયક"
સ્ત્રોત જ છીનવી લેતી નથી, પરંતુ તેના
પર નિર્ભર પરિવારજનોને પણ અસર|
કરે છે. તેથી તેનો વિનાશકપ્રભાવસમગ્ર
પરિવાર પર પડે છે. આટલી ગંભીર|
અસરને ધ્યાનમાં રાખીને શિસ્તભંગ|
બદલ સત્તાધિકારીઓએ બરતરફી જેવી|
સૌથી કઠોર સજા ફટકારતા પહેલાં ખૂબ
જ સાવધાની રાખવી જોઈએ. સુપ્રમ|
કોર્ટે જણાવ્યું કે કર્મચારી હવે નિવૃતિ્તની
ઉંમર પાર કરી ચક્યાં હોવાથી તેમની|
પુનઃનિયુકિ્તનો આદેશ આપી શકાય! નહીં. કોર્ટે સંબંધિત સત્તાવાળાઓને બરતરફી સિવાયની અન્ય યોગ્ય સજ અંગે વિચારવા જણાવ્યું હતું.