Advocates

Advocates MACT and consumer specialists

05/04/2026

Congress President Mallikarjun Kharge has recently drawn significant criticism for remarks made about the people of Gujarat during an election rally in Idukki, Kerala, on April 5, 2026.

"Don't misguide the people of Kerala. They are very clever, they are educated. Modi ji, Vijayan, you both can fool those who are illiterate in Gujarat or other places, but you can't fool Kerala people."

15/02/2026

આજથી જ સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રોકડ દાન પર પ્રતિબંધ રહેશે.
ભિખારીઓને ભોજન અને પાણી આપવામાં આવશે, પરંતુ એક પણ રૂપિયો રોકડમાં આપવામાં આવશે નહીં. સમગ્ર ગુજરાતમાં અને મહારાષ્ટ્ર માં એક ખાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.અને જો પૈસા આપતા પકડાયા તો ૧૦૦૦રૂપિયા ડંડ ભરવો પડશે
ભિખારી ભલે પુરુષ હોય, સ્ત્રી હોય, વૃદ્ધ હોય, વિકલાંગ હોય કે નાનું બાળક હોય - તેઓ કોઈપણ હોય - ખોરાક અને પાણીની ઓફર કરવામાં આવશે, પરંતુ કોઈ આર્થિક મદદ આપવામાં આવશે નહીં.
આનાથી આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના ભીખ માગતા માફિયા જૂથોનો સંપૂર્ણ પણે નાશ થશે.
બાળકોના અપહરણના બનાવો આપોઆપ ઘટશે અને આવી ગુનાહિત ટોળકી સંપૂર્ણપણે નાબૂદ થશે.
કૃપા કરીને કોઈને એક રૂપિયો પણ દાનમાં ન આપો.
જો તમને આ વિચારથી ખાતરી થઈ ગઈ હોય, તો તમારા વાહનમાં ફુડ ના પેકેજ બિસ્કિટ ના પેકેટ રાખો, પરંતુ પૈસા ન આપો. અને એ પણ આપતી વખતે ખોલીને આપો. જેથી તે કેસમાં વેચીને કોઈ પૈસા કમાઈ ના શકે.🙏
જો તમે આ ઝુંબેશને સપોર્ટ કરો છો, તો આ સંદેશને ઓછામાં ઓછા 10 લોકો સાથે અને ઓછામાં ઓછા 3 જૂથોમાં શેર કરો.
જો તમને આ વિચાર ગમ્યો હોય, તો કૃપા કરીને તેને આગળ મોકલો. 🙏🏻🙏🏻
રાજસ્થાનમાં આ અભિયાન સફળ રહ્યું હતું.

Vote for your beloved candidate Kirit Barot
14/02/2026

Vote for your beloved candidate Kirit Barot

31/08/2025
Great work by our NEW  indian team....🇮🇳
21/06/2025

Great work by our NEW indian team....🇮🇳

08/06/2025

*✍️ Interim hearing ( વચગાળાની અથવા કામચલાઉ સુનાવણી ) ✍️*
--------------------------------------------

⏭️ *Interim Hearing ( વચગાળાની અથવા કામચલાઉ સુનાવણી ) એટલે કોર્ટમાં ચાલતી કેસની પ્રક્રિયા દરમિયાન, કોઈ અગત્યના મુદ્દા પર તાત્કાલિક નિર્ણય લેવા માટે યોજાતી સુનાવણી. આ સુનાવણીમાં જજ બંને પક્ષોની વાત સાંભળી, પુરાવાઓ જોઈ અને જરૂરી જણાય તો અસ્થાયી (ટેમ્પરરી) ઓર્ડર આપે છે, જે ફાઈનલ ચુકાદો આવ્યા સુધી અમલમાં રહે છે.*

⏭️ *આ Interim Hearing ખાસ કરીને ત્યારે થાય છે જ્યારે કોઈ તાત્કાલિક સમસ્યા હોય— જેમ કે બાળકની કસ્ટડી, માલમત્તા પર કાબૂ અથવા કોઈને નુકશાન થવાનું જોખમ હોય વગેરે,વગેરે...*

05/06/2025

please let me suggest tha advocate name who is practicing in consumer forum in vadodara?

વકીલ પોતાના ઘરે ઓફિસ ચલાવે છે તે મુદ્દે કોર્ટના મહત્વના ચુકાદાઓ નીચે મુજબ છે:Arup Sarkar v. CESC Ltd. & Ors. (Calcutta H...
05/06/2025

વકીલ પોતાના ઘરે ઓફિસ ચલાવે છે તે મુદ્દે કોર્ટના મહત્વના ચુકાદાઓ નીચે મુજબ છે:

Arup Sarkar v. CESC Ltd. & Ors. (Calcutta High Court, 2020): કોર્ટએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે વકીલનું ઘરેથી ચેમ્બરમાં કામ કરવું વ્યાવસાયિક પ્રવૃત્તિ છે, પણ તે વ્યાપારી પ્રવૃત્તિ નથી. એટલે કે, વકીલ ઘરેથી ઓફિસ ચલાવે છે તો તેને રેસિડેન્શિયલ ઝોનમાં વ્યાપારી ઉપયોગ માનવામાં આવતો નથી.

B N Magon v. South Delhi Municipal Corporation (Delhi High Court): માત્ર વકીલ પોતે પોતાના ઘરેથી ઓફિસ ચલાવે તો તે બિલ્ડિંગને વ્યાપારી બિલ્ડિંગ માનવામાં આવતું નથી. ડોકટર, વકીલ, CA, આર્કિટેક્ટ વગેરે માટે આવું ઘરેથી કામ કરવાનો અધિકાર માન્ય છે.

Rajendra G Shah vs Maharashtra State Electricity Distribution Company Ltd (Bombay High Court): વકીલ, ડોકટર વગેરે પોતાના રહેણાંક મકાનમાં ઓફિસ ચલાવે તો તેને ડોમેસ્ટિક યુઝ તરીકે જ ગણવામાં આવે છે, જો ત્યાં માત્ર પોતે જ કામ કરે છે. જો અલગથી ઓફિસ હોય અને અન્ય વકીલ સાથે કામ કરે છે તો તે વ્યાપારી ગણાય.

આ ચુકાદાઓ મુજબ, સામાન્ય રીતે વકીલ પોતાના ઘરેથી ઓફિસ ચલાવી શકે છે અને સોસાયટી તેનો વિરોધ માત્ર ત્યારે જ કરી શકે છે જ્યારે સોસાયટીના બાયલૉઝમાં સ્પષ્ટ પ્રતિબંધ હોય અથવા અન્ય રહેવાસીઓને અસ્વીકાર્ય તકલીફ થાય.

Address

DISTRICT Court
Nadiad
387001

Telephone

+917203831111

Website

Alerts

Be the first to know and let us send you an email when Advocates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Advocates:

Shortcuts

Share