Sukhadev Delvaniya

Sukhadev Delvaniya પ્રભારી શ્રી - ગીર સોમનાથ જીલ્લા યુવા ભાજપ

*🚩રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ🚩*    મોરબી ‘મહાવીર પ્રભાત શાખા’ દ્વારા રંગ, ઉમંગ અને ઉલ્લાસના પાવન પર્વ ધુળેટી ની શાખા માં તથા...
14/03/2025

*🚩રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ🚩*
મોરબી ‘મહાવીર પ્રભાત શાખા’ દ્વારા રંગ, ઉમંગ અને ઉલ્લાસના પાવન પર્વ ધુળેટી ની શાખા માં તથા શાખા ના સ્વયંસેવકો ના ઘરે જઈ ને ઉજવણી કરી - ૨૦૨૫ Jayanti Bhadesia Vijay Gadhia Dr. Naresh Desai

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની " મન કી બાત કાર્યક્રમ"  જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રણછોડભાઈ દલવાડી , મહામ...
30/07/2023

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની " મન કી બાત કાર્યક્રમ" જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રણછોડભાઈ દલવાડી , મહામંત્રી શ્રી જેઠાભાઇ મિયાત્રા સાથે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નિહાળ્યો.

મોરબી જિલ્લા ભાજપ લીગલ સેલ દ્વારા લીગલ સેલ સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મોરબી જિલ્લાના અધિવક્તાશ્રીઓ ઉપ...
29/06/2023

મોરબી જિલ્લા ભાજપ લીગલ સેલ દ્વારા લીગલ સેલ સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મોરબી જિલ્લાના અધિવક્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે મધ્યપ્રદેશનાં ભોપાલથી “મેરા બૂથ સબસે મજબૂત” કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશ...
27/06/2023

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે મધ્યપ્રદેશનાં ભોપાલથી “મેરા બૂથ સબસે મજબૂત” કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશનાં દસ લાખ બુથો પર કાર્યકર્તાઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ સાધ્યો, આ સંવાદને નિહાળી માનનીય પ્રધાનમંત્રી શ્રીનું અમૂલ્ય માર્ગદર્શન મેળવી મોરબી ભાજપ શહેર મંડલે ધન્યતા અનુભવી.

કેન્દ્ર માં ભાજપ સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ થવા નિમિતે આયોજિત લોકસંપર્ક અભિયાન અંતર્...
26/06/2023

કેન્દ્ર માં ભાજપ સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ થવા નિમિતે આયોજિત લોકસંપર્ક અભિયાન અંતર્ગત મોરબી શહેર ખાતે ઘર ઘર જનસંપર્ક અને ભાજપ સરકારની જનકલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી.

મોરબી વિધાનસભા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના ઉપલક...
23/06/2023

મોરબી વિધાનસભા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં યુવા મોરચા દ્વારા ભવ્ય બાઈક રેલી …
રૂટ : નવા બસ સ્ટેશન - ઉમિયા સર્કલ - સમય ગેટ - બાયપાસ - મેડિકલ કોલેજ

આંતર રાષ્ટ્રીય યોગ દિવસ - 2023 , મોરબી.
22/06/2023

આંતર રાષ્ટ્રીય યોગ દિવસ - 2023 , મોરબી.

બિપરજોય વાવાઝોડા ની સંભવિત અસર ના પગલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સેવાકાર્ય સતત ચાલુ રહ્ય...
16/06/2023

બિપરજોય વાવાઝોડા ની સંભવિત અસર ના પગલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સેવાકાર્ય સતત ચાલુ રહ્યા છે ...સેવા કાર્ય ની ખીરસરા , બોડકી , વર્ષામેડી જુદા જુદા ગામ ની લેવાયેલ તસવીરો ....સેવા પરમો ધર્મ.....

ખુબ ખુબ આભાર 🙏🏻
12/06/2023

ખુબ ખુબ આભાર 🙏🏻

દેશ હમે દેતા હે સબ કુછ , હમ ભી તો કુછ દેના શીખે ...
12/06/2023

દેશ હમે દેતા હે સબ કુછ , હમ ભી તો કુછ દેના શીખે ...

Address

Morbi
363641

Website

Alerts

Be the first to know and let us send you an email when Sukhadev Delvaniya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share