Gunwant ahir

Gunwant ahir all type of legal advice and service. "Advocacy is an art"

અસત્ય પર સત્યના વિજયનું પર્વ હોલિકા દહનની આપ સર્વેને શુભકામના
13/03/2025

અસત્ય પર સત્યના વિજયનું પર્વ હોલિકા દહનની આપ સર્વેને શુભકામના

ગણતંત્ર દિવસની સર્વે દેશવાસીઓ ને શુભેરછા
26/01/2025

ગણતંત્ર દિવસની સર્વે દેશવાસીઓ ને શુભેરછા

14/01/2025

Hello friends...
You all are respected for me and I always like join with good person's so you can connect with me on this fb Page

23/12/2024

જય જવાન
જય કિસાન
આજરોજ વિશ્વ ખેડૂત દિવસની અનાજ ખાનાર તમામને શુભેચ્છા.
કિસાન જગતનો પિતા છે તે વાત સો ટકા સાચી છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ગમે તેટલો વિકાસ થશે પરંતુ અનાજ, કઠોળ અને શાકભાજી કમ્પ્યુટરમાં ક્યારેય નહી પાકે તેના માટે તો ખેતી જ કરવી પડે તે વાત સર્વ સ્વીકૃત છે ત્યારે આપણી ભારત માતા ધન ધાન્ય થી ભરપુર રહે અને "નીકામે નિકામે ન: પર્જન્યો વર્ષતું, ફલીન્યો ન ઔષધ: પસ્યંતામ, યોગ ક્ષેમો ન: કલ્પતામ" એ શ્લોક સાર્થક બને અને દેશનો કિસાન મજબૂત બને તેવી પ્રભુ પ્રાર્થના અને સાથે સાથે ઝેરમુક્ત ખેતીની પરિકલ્પના સાર્થક બને તેવી શુભ મંગલ કામના.
સાથે મને ગર્વ છે હું ખેડૂત પુત્ર છું.
લી.ગુણવંત આહીર એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ

ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિવસની સકળ જગતને શુભેચ્છા સહ સહુમાં રામ વસે તેવી પ્રાર્થના
17/04/2024

ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિવસની સકળ જગતને શુભેચ્છા સહ સહુમાં રામ વસે તેવી પ્રાર્થના

હોળીકાની અગ્નિ આપના જીવનના નકારાત્મક તત્વોને બાળીને સકારાત્મક તત્વોનું રક્ષણ કરે તેમજ ધુળેટીના રંગો આપના જીવનને રંગમય બન...
24/03/2024

હોળીકાની અગ્નિ આપના જીવનના નકારાત્મક તત્વોને બાળીને સકારાત્મક તત્વોનું રક્ષણ કરે તેમજ ધુળેટીના રંગો આપના જીવનને રંગમય બનાવે તેવી શુભેચ્છાઓએ

21/02/2024

સાહેબ ૧ કરોડ રૂપિયાની ગાડીને રિવર્સ ગિયર આવે પણ અમુક માણસોને રિવર્સ ગિયર જ ન હોય, ખોટા હોય તો પણ મોરે મોરો આવે

I have reached 1.5K followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉
20/12/2023

I have reached 1.5K followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉

સ્વ.દાદાજી આપની ચિર વિદાયના ૩ દાયકા પસાર થયા દરમ્યાન આકાશની અટારીએથી આપના આશિર્વાદ અને આપનું કર્મયોગી વ્યક્તિત્વ અમને અમ...
12/10/2023

સ્વ.દાદાજી આપની ચિર વિદાયના ૩ દાયકા પસાર થયા દરમ્યાન આકાશની અટારીએથી આપના આશિર્વાદ અને આપનું કર્મયોગી વ્યક્તિત્વ અમને અમારા જીવનપથ પર દિવાદાંડી સમાન રહેલ છે ત્યારે આજના તીથી શ્રાદ્ધ નિમિત્તે કૃતજ્ઞતા પૂર્વક શત શત વંદન સહ શ્રધ્ધાંજલી.

મારી લાડલી, વ્હાલનો દરીયો, તુલસીનો ક્યારો અને માં પછીનું કાન પકડવા વાળું વ્યક્તિત્વ એટલે દિકરી કું.આકાંક્ષાનો જન્મ દિવસ ...
24/09/2023

મારી લાડલી, વ્હાલનો દરીયો, તુલસીનો ક્યારો અને માં પછીનું કાન પકડવા વાળું વ્યક્તિત્વ એટલે દિકરી કું.આકાંક્ષાનો જન્મ દિવસ આજે છે ત્યારે આશિર્વાદની અભિલાષા.
આહીર પરિવારના Happy Birthday and many many returns of the day.

Address

Gokuldham Flats
Mahuva
364290

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+918347449999

Website

Alerts

Be the first to know and let us send you an email when Gunwant ahir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gunwant ahir:

Share

Category