29/01/2021
અન્ના હજારે એ મહારાષ્ટ્ર નાં પૂર્વમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ને મળ્યા પછી ભૂખ હડતાળ રદ કરી.
અન્ના હઝારે કાલે બેસવાના હતાં ભૂખ હડતાળ પર.
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે સ્વામીનાથન કમિટી દ્વારા સૂચિત ૧૫ સુધારાઓ સ્વીકાર્યા છે, જેનાથી હું હવે આ કૃષિ કાયદા ને સમર્થન કરું છું.