Advocate Yash Jethva

Advocate Yash Jethva Advocate

જે વ્યક્તિ નાં pan/aadhar 🔗 link નથી તેના પર સરકારશ્રી એ 500/1000 નો દંડ લાગુ કરી દિધો છે. (આજરોજ થી)pan/aadhar 🔗 link છ...
04/06/2022

જે વ્યક્તિ નાં pan/aadhar 🔗 link નથી તેના પર સરકારશ્રી એ 500/1000 નો દંડ લાગુ કરી દિધો છે. (આજરોજ થી)
pan/aadhar 🔗 link છે કે નહી તે ચેક કરવા તથા દંડ ની રકમ ભરવા માટે સંપર્ક કરો.

આજરોજ થી pan - aadhar 🔗 link થાય છે.
Pan - aadhar 🔗 link કરવા માટે મળો.

01/12/2020

સમજાય તો ઠીક ...
ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”
વકીલ યશ જેઠવા

18/01/2020

જરૂર પડે ત્યાં પૂર્ણવિરામ મુકતા શીખી જવું,
નહીતર જિંદગી અલ્પવિરામ આપતી જ રહેશે !!
વકીલ યશ જેઠવા

07/01/2020

હું નથી આકાશ કે મને અઢળક તારા મળે,
બસ આખુ જીવન વીતી જાય એટલા મને મારા મળે...

19/10/2019

માટી જો ચંપલને ચોટીને આવે
તો તે.
ઘરનાં ઉંબરા સુધી જ આવી શકે છે...
પણ
જો એ...
માટલું બનીને આવે તો એ ઘરનાં પાણીયારે પૂજાય છે...
વ્યક્તિ નું નહિ પણ ઘડતરનું મહત્વ છે....!!
Adv YASH JETHVA

27/09/2019

બરફની એક ખૂબી માણસમાં પણ છે ..
કોઇની લાગણીની હુંફ મળે તો તરત ઓગળી જાય છે..

27/09/2019
ADVOCATE YASH JETHVA
26/09/2019

ADVOCATE YASH JETHVA

Address

Khambhaliya
361305

Telephone

9427943104

Website

Alerts

Be the first to know and let us send you an email when Advocate Yash Jethva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Advocate Yash Jethva:

Share

Category