02/10/2026
"મારું જીવન એ જ મારો સંદેશ છે."
સત્ય, અહિંસા અને સાદગીના પ્રતીક, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પર તેમને શત-શત વંદન.
બાપુના વિચારો માત્ર ઇતિહાસના પાનાઓ પૂરતા મર્યાદિત નથી, પરંતુ આજના યુગમાં પણ આપણા જીવન અને સમાજને સાચો માર્ગ બતાવનારો દીવાદાંડી સમાન છે. ચાલો, આજે આપણે પણ તેમના સત્ય અને અહિંસાના વિચારોને આપણા રોજિંદા જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરીએ.
🇮🇳🕊️🇮🇳🕊️🇮🇳🕊️🇮🇳🕊️🇮🇳🕊️🇮🇳🕊️🇮🇳🕊️🇮🇳🕊️🇮🇳🕊️🇮🇳🕊️🇮🇳🕊️
— જલ પટેલ
ચેરપર્સન-મધર્સ ફાઉન્ડેશન, જામનગર
#ગુજરાત