01/09/2026
૭/૧૨ ના ઉતારામાંથી તમારું કે તમારા પરિવારનું નામ નીકળી જાય તો જમીન કે મિલકત પરનો તમારો માલિકી હક સમાપ્ત થઈ જાય છે?
ઘણી વખત મહેસૂલી નોંધ (Revenue Entry) રદ થવાથી કે નામ કમી થવાથી લોકો ગભરાઈ જાય છે. આ વીડિયોમાં સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદાના આધારે જાણો કે ૭/૧૨ ના ઉતારાનું કાનૂની મહત્વ કેટલું છે અને શું ૭/૧૨ માં નામ ન હોવા માત્રથી માલિકી હક જતો રહે છે કે નહીં!
👉 આ વીડિયોમાં જાણવા મળશે:
૭/૧૨ નો ઉતારો એ માલિકીનો પુરાવો છે કે માત્ર મહેસૂલી રજિસ્ટર?
સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ Revenue Record અને Title Right (માલિકી હક) વચ્ચે શું તફાવત છે?
જો ભૂલથી કે ગેરકાયદેસર રીતે ૭/૧૨ માંથી નામ કમી થઈ જાય તો શું કરવું?
તમારી મિલકત અને જમીનનો હક સુરક્ષિત રાખવા માટે કયા કાનૂની પગલાં લેવા?
કાનૂની અધિકારો અને જમીન-મિલકતના નિયમો વિશે સરળ ગુજરાતીમાં સાચી માહિતી મેળવવા માટે વીડિયોને Like, Share અને ચેનલને Subscribe ચોક્કસ કરો!
7/12 ma thi nam nikali gayu to su karvu, 7 12 utara name removal supreme court judgement, satbara utara name change gujarat, jamin malki hak supreme court decision, revenue entry vs title ownership supreme court, 7 12 utara latest news gujarat, jamin 7 12 hakka patrak gujarat, revenue court case process gujarat, mamlatdar court 7 12 entry, collector appeal 7 12 entry, 7/12 ma nam rad thai to su karvu, jamin na kagdo ma nam kmi thavu, supreme court landmark judgement on land property, revenue record is not proof of ownership supreme court, civil court title suit vs revenue record, land advocate legal advice gujarati, jamin malki hak kaido gujarat, satbara utara gujarati legal guide, advocate legal opinion 7 12 utara, 7 12 jamin hakka patrak niyam, 7 12 ferfar nondh rad thavi, 135d notice 7 12 gujarat, jamin vadasai hakka supreme court judgement
⚠️ કાનૂની અસ્વીકરણ (Legal Disclaimer):
આ વીડિયો માત્ર શિક્ષણ અને સામાન્ય કાનૂની જાગૃતિ (Educational & Information Purpose) માટે બનાવવામાં આવ્યો છે. કોઈપણ કાનૂની નિર્ણય લેતા પહેલા તમારા કેસના કાગળો સાથે અનુભવી વકીલશ્રીની સલાહ અવશ્ય લેવી.