Trivedi Associates and law firm

Trivedi Associates and law firm Rudresh Trivedi and Jigna Trivedi
Advocate and Notary. Rudresh Trivedi, Ex Vice President of Halol Bar Association,Halol. Lawyer

shri janta sahkari Bank Ltd Halol Bom committe Member

09/08/2025
18/10/2024

આજરોજ તારીખ 18/10/2024 ના રોજ સેશન્સ કેસ નંબર 88 / 2023 માં હાલોલ એડી. ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ ના ઓ એ આઈ.પી.સી. ની કલમ 366,376(2) (H),(N,)ના કામે આરોપી સમરથમલ રતનલાલ પોરવાલ નાઓ ને બચાવ પક્ષના એડવોકેટ શ્રી રૂદ્રેશ.જી.ત્રિવેદી ની ધારદાર દલીલો તથા રજૂ કરેલા ચુકાદા ને ધ્યાને લઈ નામદાર કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા નો હુકમ કરેલ છે.

14/08/2024

આજરોજ તારીખ 14 /08/2024 ના રોજ સેશન્સ કેસ નંબર 43 / 2022 માં હાલોલ એડી. ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ ના ઓ એ આઈ.પી.સી. ની કલમ 302, 447, 114 તથા જી.પી એક્ટ 135 ના કામે આરોપી
1) રૂજલીબેન જાલુભાઈ રાઠવા
2) જાલુભાઈ નાનજીભાઈ રાઠવા
3) નરવતભાઈ જાલુભાઈ રાઠવા
4) મીનાબેન જાલુ ભાઈ રાઠવા
નાઓ ને બચાવ પક્ષના એડવોકેટ શ્રી રૂદ્રેશ.જી.ત્રિવેદી ની ધારદાર દલીલો તથા રજૂ કરેલ ચુકાદાઓને ધ્યાને લઈ નામદાર કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ ઠેરાવી છોડી મૂકવા નો હુકમ કરેલ છે.

04/08/2024

ગત તારીખ 3 /8/2024 ના રોજ pocso case માં હાલોલ એડી. ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ નાઓ એ આઈ.પી.સી. ની કલમ 363, 366, 376(2)(I), તથા
PROTECTION OF CHILDREN FROM SEXUAL OFFENCES ACT, 2012 4,5(L),6,
માં બચાવ પક્ષના એડવોકેટ શ્રી રૂદ્રેશ.જી.ત્રિવેદી ની ધારદાર દલીલો તથા રજૂ કરેલ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપીને નિર્દોષ ઠેરાવી છોડી મૂકવા નો હુકમ કરેલ છે.

Address

Civil Court Halol
Halol

Telephone

+919998425299

Alerts

Be the first to know and let us send you an email when Trivedi Associates and law firm posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Trivedi Associates and law firm:

Share