Advocate Pruthvirajsinh Manjaria

Call Directions Contact the business

Advocate Pruthvirajsinh Manjaria રેવન્યુ સલાહકાર | ખેડૂત માર્ગદર્શક | ફાર્મ ડેવલપર્સ
Legal Advise 🎓 Legal Help
પૃથ્વીરાજસિંહ માંજરીયા (એડવોકેટ🥇ગોલ્ડ મેડાલિસ્ટ)
B.Com., LL.B., LL.M., PGDBL

આતુરતાનો અંત ✅ ૧૦ ગુંઠા નું ખાતું પડવાનું શરુઆજની કોમેન્ટ: મયુરભાઈ, ૧૦ ગુંઠા જમીન નો પરિપત્ર આવ્યો…⁉️ અમારા જામનગર માં ન...
14/10/2026

આતુરતાનો અંત ✅ ૧૦ ગુંઠા નું ખાતું પડવાનું શરુ

આજની કોમેન્ટ: મયુરભાઈ, ૧૦ ગુંઠા જમીન નો પરિપત્ર આવ્યો…⁉️ અમારા જામનગર માં ના પાડે છે, તો સાહેબ માર્ગદર્શન આપો.

જવાબ: ૧૦ ગુંઠા નો પરિપત્ર આવી ગયો છે, અને નોંધ પડવાનું શરુ પણ થઈ ગયુ છે, તમે સીધા ઈ-ધરા માં જાવ ત્યાં પુછો

પરિપત્ર માટે કોમેન્ટ માં પરિપત્ર લખો

ટીમ : વન વિન્ડો કન્સલ્ટન્સી સર્વિસીઝ
પૃથ્વીરાજસિંહ માંજરીયા (એડવોકેટ 🥇ગોલ્ડ મેડાલિસ્ટ)
દાનેવ ફાર્મ ડેવલપર્સ 🌾🌴🏡
One Window Consultancy Services

ભરોસો જ ઓળખાણ 🔥🏡⛰️દાનેવ ફાર્મ ડેવલપર્સ🪀 8347 800 999અમરેલી જીલ્લા ના ગીર પંથકમાંટાઈટલ કલીયર । મોકાની જગ્યા । શાંત વાતાવર...
13/10/2026

ભરોસો જ ઓળખાણ 🔥🏡⛰️

દાનેવ ફાર્મ ડેવલપર્સ
🪀 8347 800 999
અમરેલી જીલ્લા ના ગીર પંથકમાં
ટાઈટલ કલીયર । મોકાની જગ્યા । શાંત વાતાવરણ ।
ધારી । ખાંભા । સાવરકુંડલા
ફાર્મ । ફાર્મ લાયક જમીન । ડુંગરા
:
:
:
:
One Window Consultancy Services

ખેડૂત માર્ગદર્શન 🌾🎓⚖️ Legal Advice | Legal Helpઆજની કોમેન્ટ:7/12 માં જ માપ લખેલું હોય તે પ્રમાણે માપણી થાય કે ટિપ્પણ માં...
12/10/2026

ખેડૂત માર્ગદર્શન 🌾🎓⚖️ Legal Advice | Legal Help

આજની કોમેન્ટ:
7/12 માં જ માપ લખેલું હોય તે પ્રમાણે
માપણી થાય કે ટિપ્પણ માં લખેલા
મુજબ માપણી થાય…⁉️

માર્ગદર્શન:
ગામ નમૂના નં-૧ માં નોંધાયેલ ક્ષેત્રફળ
મુજબ માપણી થાય

ટીમ : વન વિન્ડો કન્સલ્ટન્સી સર્વિસીઝ
પૃથ્વીરાજસિંહ માંજરીયા (એડવોકેટ 🥇ગોલ્ડ મેડાલિસ્ટ)
દાનેવ ફાર્મ ડેવલપર્સ
:
:
:
:
One Window Consultancy Services

ખેડૂત માર્ગદર્શન 🌾🎓⚖️ Legal Advice | Legal Helpકોઈ પણ જમીન ખરીદો એટલે પહેલા હદ મુજબ પાળો કે ફેન્સિંગ કરવું જોઈએ,તે શરુ થ...
11/10/2026

ખેડૂત માર્ગદર્શન 🌾🎓⚖️ Legal Advice | Legal Help

કોઈ પણ જમીન ખરીદો એટલે પહેલા
હદ મુજબ પાળો કે ફેન્સિંગ કરવું જોઈએ,
તે શરુ થતાં જે વાંધા વચકા હશે તે સામે
આવશે…

જેને ધુણવા નું હશે તે પડ માં આવી જશે
😂😂

ટીમ : વન વિન્ડો કન્સલ્ટન્સી સર્વિસીઝ
પૃથ્વીરાજસિંહ માંજરીયા (એડવોકેટ 🥇ગોલ્ડ મેડાલિસ્ટ)
:
:
:
:
One Window Consultancy Services

લાલચ બુરી બલા છે 😱એક ખેડૂત નો ફોન આવે છેમારે ૧૮ વિઘા જમીન ૨૦લાખ માંવેચવી છે,પુછપરછ કરતા ખબર પડી કેઆ ભાઈની જમીન વર્ષો પહે...
11/10/2026

લાલચ બુરી બલા છે 😱

એક ખેડૂત નો ફોન આવે છે
મારે ૧૮ વિઘા જમીન ૨૦લાખ માં
વેચવી છે,
પુછપરછ કરતા ખબર પડી કે
આ ભાઈની જમીન વર્ષો પહેલા
ડેમ માં જતી રહી છે,
વળતર પણ મળ્યું છે તેમ છતાં
પાણી ઉતરે એટલે કબ્જો રાખીને
હજુ વેચવા નો ઈરાદો છે

આવી જમીન માં હાથ નખાય નહી

સાવધાન રહો ⚠️ સતર્ક રહો

Legal Help | Legal Advice | Helping Hands

ટીમ : વન વિન્ડો કન્સલ્ટન્સી સર્વિસીઝ
પૃથ્વીરાજસિંહ માંજરીયા (એડવોકેટ 🥇ગોલ્ડ મેડાલિસ્ટ)
viralpost One Window Consultancy Services

ફાર્મ વેચાણ 🌾🌴 નદી કિનારે 🥰જુની શરત✅ટાઈટલ કલીયર ✅માલસિકા - ગીગાસણ રોડ ઉપરથી બીજુતા. ધારી, જી. અમરેલીવિઘા : પોણા છ વિઘા (...
11/10/2026

ફાર્મ વેચાણ 🌾🌴 નદી કિનારે 🥰

જુની શરત✅
ટાઈટલ કલીયર ✅
માલસિકા - ગીગાસણ રોડ ઉપરથી બીજુ
તા. ધારી, જી. અમરેલી

વિઘા : પોણા છ વિઘા (૯૩ગુંઠા)
15x15 ના ગાળે આંબા દોઢ વર્ષનાં ✅
ચાલુ ખેતી ✅ મગફળી સોયાબીન ઉભા
રીવરફ્રન્ટ લોકેશન ✅

બોર ✅
કનેક્શન 15HP ✅
સબમર્સિબલ 15HP ✅
ચારેય બાજુ જાળી વાળું ફેન્સીંગ ✅
સ્વતંત્ર દરવાજો
ફોન ઉપર ભાવ થશે
🪀8347 800 999
- ઓફિસ ટાઇમ માં કોલ કરવો.
One Window Consultancy Services

ફાર્મ લાયક જમીન વેચાણ 🌾🌴🔥જુની શરત✅ટાઈટલ કલીયર ✅સરસીયા રોડ ટચદેવળા, તા. ધારી, જી. અમરેલીવિઘા : સાડા ત્રણ ગાયકવાડી (૮૦ ગું...
11/10/2026

ફાર્મ લાયક જમીન વેચાણ 🌾🌴🔥

જુની શરત✅
ટાઈટલ કલીયર ✅
સરસીયા રોડ ટચ
દેવળા, તા. ધારી, જી. અમરેલી

વિઘા : સાડા ત્રણ ગાયકવાડી (૮૦ ગુંઠા)
ચાલુ ખેતી ✅
ડેમ કાંઠાનું લોકેશન ✅

બોર ✅
કનેક્શન 12.5HP ✅
સબમર્સિબલ 10-10HP ✅
એક બાજુ જાળી વાળું ફેન્સીંગ ✅
વાણીયા નો પાડોશ ✅
ફોન ઉપર ભાવ થશે

દાનેવ ફાર્મ ડેવલપર્સ
🪀8347 800 999
- ઓફિસ ટાઇમ માં કોલ કરવો.
One Window Consultancy Services

ખેડૂત માર્ગદર્શન 🌾🎓⚖️ Legal Advice | Legal Helpતમારા 7/12 ના માપ મુજબ જમીન ઘટતી હોય,શેઢા પડોશીઓ ન માનતા હોય તોલેન્ડ ગ્રે...
11/10/2026

ખેડૂત માર્ગદર્શન 🌾🎓⚖️ Legal Advice | Legal Help

તમારા 7/12 ના માપ મુજબ
જમીન ઘટતી હોય,
શેઢા પડોશીઓ ન માનતા હોય તો
લેન્ડ ગ્રેબિંગ કેસ દાખલ કરો

નોંધ : શક્ય હોય ત્યાં
સુધી શાંતિથી પતાવો,
ના છૂટકે કેસ દાખલ કરવો

ટીમ : વન વિન્ડો કન્સલ્ટન્સી સર્વિસીઝ
પૃથ્વીરાજસિંહ માંજરીયા (એડવોકેટ 🥇ગોલ્ડ મેડાલિસ્ટ)
:
:
:
:
One Window Consultancy Services

Address

Amreli
365601

Telephone

+918347800689

Website

Alerts

Be the first to know and let us send you an email when Advocate Pruthvirajsinh Manjaria posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Advocate Pruthvirajsinh Manjaria:

Shortcuts

Share

Category