26/05/2019
તારીખ 23/05/2019 ના રોજ યુથ એમ્પાવેરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા મારા જન્મદિવસ નિમિતે દિવસ ની શરૂવાત જીવનધારા વૃદ્ધઆશ્રમ ના વડીલો ના આશીર્વાદ લઈ ને કરવા મા આવી તેમની સાથે કેક કાપી 100 જેટલા વડીલો ના જમવા ની વ્યવસ્થા યુથ એમ્પાવેરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી આમ વડીલો ના આશિર્વાદ લઈ તેમની સાથે જન્મદિવસ ની ઉજવણી કરવા મા આવી હતી
ત્યારબાદ સાંજે યુથ એમ્પાવેરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા નાઝ ગામ જેતલપુર ખાતે સ્પેશ્યલ બાળકો સાથે જન્મદિવસ ની ઉજવણી નો પ્રોગ્રામ રાખવા મા આવ્યો હતો
જેમાં તેમની સાથે કેક કાપી , સંસ્થા ના વોલયન્ટર દ્વારા તેમની સાથે વિવિધ રમતો રમી ત્યાર બાદ તેવો સાથે ગરબા અને ડાન્સ કરી ખુબજ મસ્તી કરી ત્યાર બાદ તેવો ના રાત ના જમવાની વ્યવસ્થા યુથ એમ્પાવેરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા કરવા મા આવી હતી જેમાં તેવો ને ડોમીનોસ ના પિઝા,ઢોકળા કૅકે અને પુલાવ નું વિતરણ કરવા મા આવ્યું હતું
આમ આખો દિવસ વડીલો અને સ્પેશ્યલ બાળકો સાથે વિતાવી ખૂબજ આનંદ સાથે સ્પેશ્યલ રીતે યુથ એમ્પાવેરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઉજવવા મા આવ્યો હતો
On this 23th may we celebrated birthday of President of Youth Empowerment Foundation Divyaraj Dodiya with blessings of elders in morning at "Jivandhara old age home" . Cake was cut and lunch was served to approximately 100 elders at Jivandhara by YEF team. After greeting all elders we had shared light moments with them, it was very pleasant experience for all of us.
In evening we went to "Naz school for children with Intellectual Disabilities" We danced on DJ with special children and played various games . We arranged dinner consisting Domino's Pizza, Dhokla and Pulav for kids. Time spent with these special children was an enchanting everlasting experience for all of us . A moment full of memories that anyone of us won't forget any soon and will keep motivating us to continue such activities 😊
@ Ahmedabad, India