22/12/2025
Property બાનાખત cancel /રદ્દ? ખેતીની જમીનનું બાનાખત/ વેચાણ કરાર હવે રદ્દ ની શરતો?
જમીનનો વેચાણ કરાર (સાટાખત) રદ કરવા માટેના સામાન્ય મુખ્ય નિયમો નીચે મુજબ છે:
• પરસ્પર સંમતિ: જો ખરીદનાર અને વેચનાર બંને તૈયાર હોય, તો રજિસ્ટ્રાર કચેરીમાં 'કેન્સલેશન ડીડ' (રદબાતલ લેખ) દ્વારા કરાર રદ કરી શકાય છે.
• નોટિસ દ્વારા રદબાતલ: જો કોઈ પક્ષ કરારની શરતો (જેમ કે સમયસર નાણાં ન ચૂકવવા)નું પાલન ન કરે, તો વકીલ મારફતે લીગલ નોટિસ આપીને કરાર રદ કરી શકાય છે.
• દીવાની અદાલત (Civil Court): જો એક પક્ષ કરાર રદ કરવા તૈયાર ન હોય, તો સ્પેસિફિક રિલીફ એક્ટ હેઠળ સિવિલ કોર્ટમાં દાવો કરીને કરાર રદ કરાવી શકાય છે.
• સમય મર્યાદા (Limitation): સામાન્ય રીતે કરારના ભંગ થયાના ૩ વર્ષની અંદર તેને રદ કરાવવા માટે કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી છે.
DISCLAIMER :- The content shared in this video is for informational and educational purposes only and should not be considered as final advice. Viewers are advised to do their own research, at own risk and consult with a legal expert before making any decisions.
Consultation fee Aplicable WHAT’S UP only : 9924533662 to book a call
https://www.youtube.com/shorts/_Q0-JsfeH2o
https://www.youtube.com/shorts/KiyOnMDcYyQ
https://www.youtube.com/shorts/b9xmJjUWafU
https://www.youtube.com/watch?v=hv1c5zFeEHA&t=29s
https://www.youtube.com/watch?v=t9xzA5wLliI&t=76s
https://www.youtube.com/watch?v=0AxbgFKsDMs&t=5s
VISIT for Expert Lawyers Advice
LAW ASSOCIATES
(Doctorate Solution Of Legal,Civil &Tax Matters)
Office 1 :-A-20,Sona Park Complex,Opp Sneh Plaza,IOC Road,Chandkheda, Ahmedabad.(Advocate Trupti Shah-99245 33662)
Office 2:-A-6,4th Floor,Vande Mataram Arcade,New S.G.Road, Gota, Chandlodiya, Ahmedabad. (Advocate Ritesh Rajput-99246 33662) [email protected]
#ગુજરાતીસમાચાર #ન્યાય #કોર્ટનોચૂકાદો #કાયદાકીયમાહિતી
#લિગલરીલ #મફતકાયદાસલાહ
We Help You Out Through : Representation in Taluka & District level Civil & Criminal Courts Appeals & Revisions to the SSRD and Gujarat Land Tribunal on behalf of Client Appearing in High Court Matters at Gujarat High Court RTS in Taluka & District level Revenue Courts
અમે અહીં જમીન-મકાન-મિલકત સાથે સંકળાયેલા તમામ લોકો સમજી શકે એવી ભાષામાં રોજબરોજના જીવનમાં આવતી કાયદાકીય ગૂંચવણને ઉકેલવાના ઉદ્દેશથી કેટલીક કાયદાકીય માહિતી પ્રસ્તુત કરીએ છીએ. આ આપના મિત્રોને શેર કરો.