18/08/2026
🌟 જમીનમાં રોકાણ કરવાની શ્રેષ્ઠ તક – મોજે ચણોઠીયા (તા. વિરમગામ, જી. અમદાવાદ) 🌟
ભવિષ્યના સલામત અને નફાકારક રોકાણ માટે ઉત્તમ જગ્યા!
* કુલ જમીન: ૧૧ વિઘા
* સ્થળ: મોજે ચણોઠીયા, તા. વિરમગામ, જી. અમદાવાદ
* ભાવ: ₹૨૨.૦૦ લાખ / પ્રતિ વિઘા (નેગોસિએબલ)
જમીનની મુખ્ય વિશેષતાઓ:
* વિરમગામ નજીક ઝડપથી વિકાસ પામતો વિસ્તાર
* ખેતી, ફાર્મહાઉસ, વેરહાઉસ કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે શ્રેષ્ઠ
* સરળ અને ઉત્તમ રોડ કનેક્ટિવિટી
* વારસાઈથી મુક્ત, ક્લિયર ટાઇટલ અને કાયદેસર દસ્તાવેજ
વધુ વિગત અને સ્થળ મુલાકાત માટે આજે જ સંપર્ક કરો:
🏢 TRUVI PROPERTIES (ગોતા, અમદાવાદ)
👤 વિમલ ત્રિવેદી (Vimal Trivedi)
📞 મોબાઈલ: 9979771806 / 7016826153
✉️ ઈમેઈલ: [email protected]