Sonal Joshi

Sonal Joshi ~ Dr. Sonal Joshi is a qualified ‘woman of substance’, with multiple degrees B.Com., L.L.B.

17/03/2026
https://youtu.be/MIOTZsrG2-g
16/03/2026

https://youtu.be/MIOTZsrG2-g

પ્રેમલગ્ન દરેક સમાજનો સળગતો પ્રશ્ન? જૂઓ મહામંથન માત્ર VTVNEWS પર

05/03/2026

PLEASE VOTE FOR JOSHI SONAL MANUBHAI (SONAL JOSHI)ન્યાય માત્ર કોર્ટરૂમની અંદર નહીં, કોર્ટ કેમ્પસના દરેક ખૂણે અનુભવાય તે જરૂરી છે.

હું એડવોકેટ સોનલબેન મનુભાઈ જોષી તરીકે પ્રતિબદ્ધ છું કે કોર્ટ કેમ્પસમાં એવું સુરક્ષિત, સંયમિત અને ડિગ્નિફાઈડ એન્વાયરમેન્ટ ઊભું કરવામાં આવે જ્યાં વકીલો, ક્લાઈન્ટો અને ન્યાયપ્રક્રિયામાં જોડાયેલા દરેક વ્યક્તિ સુરક્ષિત અને સન્માનિત અનુભવે.

કોર્ટ પરિસરમાં સ્પષ્ટ ડિસ્પ્લે બોર્ડ્સ, વર્તન સંહિતા, ઝીરો ટોલરન્સ પોલિસી વિરુદ્ધ વર્તન, તેમજ ડિગ્નિટી જાળવવા માટે વિઝિબલ માર્ગદર્શિકા અમલમાં લાવવી જરૂરી છે. ન્યાયપાલિકાની પ્રતિષ્ઠા જળવાય અને દરેક વકીલ નિર્ભય રીતે કાર્ય કરી શકે તે માટે મજબૂત અને વ્યવસ્થિત સિસ્ટમ બનાવવી સમયની માંગ છે.

🗳 બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ચૂંટણી 2026
📅 06 માર્ચ 2026
⏰ સવારે 10:00 થી સાંજે 06:00
🔢 સિરિયલ નંબર 39

તમારો 1st Preference Vote ક્રમ નંબર 39 પર આપી સુરક્ષિત, પારદર્શક અને સન્માનપૂર્ણ કોર્ટ કેમ્પસ માટે મજબૂત અવાજને સમર્થન આપો.

મજબૂત ન્યાય માટે મજબૂત નેતૃત્વ.

Address

2-26 BSAFAL VIVAAN BUNGLOW, Ognaj/Gota Road, Behind MARUTI SUZUKI SHOWROOM, Near VASANT NAGAR
Ahmedabad
382481

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm

Telephone

+919727153985

Alerts

Be the first to know and let us send you an email when Sonal Joshi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sonal Joshi:

Share