premjibhai vakil Tharad

premjibhai vakil Tharad I am lawyer in tharad also politician

22/05/2026

✨ શુભ ઉદ્ઘાટન આમંત્રણ ✨

અમારા નવીન સાહસ “વાવ થરાદ ઓઇલ મીલ” ના શુભ ઉદ્ઘાટન પ્રસંગે આપ સૌને પધારવા ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે. 🙏

અમારે ત્યાં ઉપલબ્ધ —
🛢️ સીંગ તેલ 🛢️ તલ તેલ
🛢️ રાયડા તેલ 🛢️ સરસવ તેલ

🌿 “શુદ્ધ ખાઓ, સ્વસ્થ રહો…” 🌿

🗓 શનિવાર, તા. ૨૩ મે ૨૦૨૬
⏰ સમય : સવારે ૦૯:૦૦ કલાકે

🍽️ આપ સૌના માટે ભોજન વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

આપની ઉપસ્થિતિ અમારા માટે પ્રેરણા અને આશીર્વાદ સમાન રહેશે. નવા સાહસમાં આપ સૌનો સાથ, સહકાર અને આશીર્વાદ આપવા વિનંતી.

📍 સ્થળ – થરાદ ડીસા હાઇવે, આઈ.ટી.આઈ કોલેજ સામે, મલુપુર-થરાદ

🙏 આપનું હાર્દિક સ્વાગત છે 🙏

16/05/2026

દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સતત પર્યાવરણ જાળવણી અને પેટ્રોલ-ડીઝલ જેવા ઇંધણનો વપરાશ ઘટાડી દેશની આર્થિક બચત કરવા માટે જનતાને આહ્વાન કર્યું છે. આ સંદેશને સાર્થક કરવા અને સમાજમાં એક સકારાત્મક ઉદાહરણ પૂરું પાડવા માટે શક્ય હોય ત્યાં સાયકલનો ઉપયોગ કરવા માટે આપ સર્વને અપીલ કરું છું એડવોકેટ શ્રી પ્રેમજીભાઈ એમ. પટેલ પ્રમુખશ્રી થરાદ બાર એસોસિએશન

30/04/2026

વાવ થરાદ જિલ્લામાં ભાજપ નો ભવ્ય વિજય મહોત્સવ

28/04/2026
19/04/2026

મારા ભાઈ ની દીકરીઓના લગ્ન પ્રસંગમાં હાલરીયું ગવડાવ્યું

Address

Tharad

Website

Alerts

Be the first to know and let us send you an email when premjibhai vakil Tharad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share