Adv.ajay italiya - project 365

Adv.ajay italiya - project 365 Project 365 – Real Estate Survey
🏢 Legal | Revenue | Ground Survey
📍 Surat Real Estate
📞 85110 11084

08/08/2026

🌊 સુરતનું પૂર… માત્ર કુદરતી આફત નથી!

ખાડી અને તાપી કિનારે દબાણ સામે કાયદો શું કહે છે? ⚖️
જાણો આ વિડીયોમાં!

**દબાણ હટાવો… સુરત બચાવો! 🚨**

05/08/2026
05/08/2026

👨‍⚖️ Chief Minister શું કામ કરે છે? 🤔

શું CM સીધા લોકોના બધા પ્રશ્નો ઉકેલે છે? કે તેમની actual જવાબદારી કંઈ અલગ છે?

આ વીડિયોમાં જાણો સરળ ભાષામાં Chief Minister ની ભૂમિકા અને જવાબદારીઓ. 📖

💬 આવી જ કાયદાની સાચી અને સરળ માહિતી માટે Follow Ajay Italiya

31/07/2026

🚨 દબાણ હટાવો, સુરત બચાવો!

દર વર્ષે ચોમાસું આવે અને સુરત પાણીમાં ગરકાવ થાય... હવે માત્ર ચર્ચા નહીં, જવાબદારી જરૂરી છે.

✅ ખાડીઓ પરના દબાણ દૂર કરો
✅ ફ્લડ ઝોનની પારદર્શક તપાસ કરો
✅ સુરત માટે કાયમી ફ્લડ મેનેજમેન્ટ પ્લાન લાવો

📍 તમારા વિસ્તારમાં પાણી ભરાયું હતું? કોમેન્ટમાં વિસ્તાર અને અનુભવ જરૂર શેર કરો.

આવાજ ઉઠાવો... કારણ કે આ સુરતના ભવિષ્યનો પ્રશ્ન છે.

29/07/2026

🏗️ પ્રોપર્ટીના ભાવ કેમ વધે છે? શું ખરેખર માત્ર બિલ્ડર જ જવાબદાર છે? 🤔

જમીનના ભાવ, સરકારી ટેક્સ, TP કપાત, FSI પ્રીમિયમ અને વધતા કન્સ્ટ્રક્શન ખર્ચનું અસલી ગણિત જાણો. આખી વાત સાંભળ્યા પછી તમારો અભિપ્રાય જરૂર જણાવો! 👇

📲 વધુ રિયલ એસ્ટેટ અને કાયદાકીય માર્ગદર્શન માટે Project 365 WhatsApp Group જોડાઓ. Link in Bio.

AdvocateAjayItalia

📍 મિલકતની વિગત🏠 મિલકત પ્રકાર :- G+1(ત્યાર મકાન)📍 લોકેશન: કઠોદરા ગામ , ગઢપુર રોડ🏢 સોસાયટી / પ્રોજેક્ટ નામ: શાંતિ નિકેતન ર...
27/07/2026

📍 મિલકતની વિગત
🏠 મિલકત પ્રકાર :- G+1(ત્યાર મકાન)
📍 લોકેશન: કઠોદરા ગામ , ગઢપુર રોડ
🏢 સોસાયટી / પ્રોજેક્ટ નામ: શાંતિ નિકેતન રેસીડેંસ
📐 વિસ્તાર (સાઇઝ) : 14*37
🏗️ મિલકતની સ્થિતિ : કામ ચાલુ
💰 કિંમતની વિગત
💵 અંદાજીત કિંમત: ₹ 4721000/- અંદાજીત કિંમત
⚡ લોન સુવિધા: ઉપલબ્ધ
📑 દસ્તાવેજ ટાઇટલ કલીયર ⚖ Legal Verified
✨ મિલકતની ખાસિયતો
✔️ મેઇન રોડ ટચ સોસાયટી,
✔️ એંટ્રી માં મહાદેવ નું મંદિર,
✔️ સોસાયટીમાં બે ગાર્ડન અને વિશાળ વાડી,
📸 મુલાકાત અને માહિતી
📲 સંપર્ક વિગત
👤 નામ : Ajay italiya
📞 મોબાઇલ નંબર : 999893-0116
📲 વધુ માહિતી માટે Call / WhatsApp કરો

25/07/2026

🏛️ MLA નું actual કામ શું હોય છે? 🤔

ઘણા લોકોને તેની સાચી જવાબદારી વિશે ગેરસમજ હોય છે.

આ વિડિયોમાં જાણો MLA શું કરે છે અને કયા કામ માટે તેમની પાસે જવું જોઈએ.

⚖️ કાયદાની વાત… સરળ ભાષામાં!

AdvocateAjayItaliya

22/07/2026

🏛️ Mayor એટલે શહેરના "બોસ" છે... પણ શું શહેરના બધા નિર્ણયો Mayor જ લે છે? 🤔

ઘણા લોકો આ વાતમાં ગેરસમજ રાખે છે.

આ વિડિયોમાં જાણો Mayor ની actual જવાબદારી શું છે અને શહેરના રોજિંદા કામો ખરેખર કોણ સંભાળે છે.

📌 કાયદાની વાત... સરળ ભાષામાં! ⚖️

તમારા મિત્રોને પણ મોકલો જેથી તેમને સાચી માહિતી મળે.

Address

Raj Imperia, Varachha
Surat
395013

Website

Alerts

Be the first to know and let us send you an email when Adv.ajay italiya - project 365 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category