08/05/2026
.bhumikapatel
પોલીસ FIR લેવાની ના પાડે તો શું કરવું? | Advocate Bhumika Patel | Legal Advice
પોલીસ FIR લેવાની ના પાડે તો ડરશો નહીં!
કાયદો દરેક નાગરિકને ન્યાયનો અધિકાર આપે છે. ⚖️
જો પોલીસ સ્ટેશનમાં તમારી FIR નોંધાતી નથી તો શું કરવું?
✔️ કોને ફરિયાદ કરવી?
✔️ SP સુધી કેવી રીતે પહોંચવું?
✔️ ઓનલાઈન ફરિયાદ કેવી રીતે કરવી?
✔️ CrPC મુજબ તમારા હક્ક શું છે?
આ વીડિયોમાં જાણી લો તમારા કાનૂની અધિકારો સરળ ભાષામાં.
આ માહિતી દરેક ભારતીય નાગરિક માટે ખૂબ જ જરૂરી છે. 🇮🇳
📌 વીડિયો અંત સુધી જરૂર જુઓ
📌 વધુ કાનૂની માહિતી માટે Follow કરો