શ્રી ચામુંડા હડકમાઈ ધામ ઢાંણી

  • Home
  • India
  • Disa
  • શ્રી ચામુંડા હડકમાઈ ધામ ઢાંણી

શ્રી ચામુંડા હડકમાઈ ધામ ઢાંણી 🙏 માં ચામુંડા માં હડકમાઈ સદા સહાયતે🙏 Jay Mataji

અમારા ગામના વડીલ એવા સ્વ.ઇશ્વરજી મુળાજી ચૌહાણ આજે દેવ લોક પામ્યા છે. પ્રભુ એમની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના આપન...
29/11/2025

અમારા ગામના વડીલ એવા સ્વ.ઇશ્વરજી મુળાજી ચૌહાણ આજે દેવ લોક પામ્યા છે. પ્રભુ એમની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના આપનુ વ્યક્તિત્વ અમારી પ્રેરણા, આપની ઉપસ્થિતિ અમારી હુંફ હતી.સત્કાર્યો તમારી શોભા હતી.

28/11/2025

!! માં ચામુંડા હડકમાઈ સદા સુખી રાખે !! !! જય માતાજી !!

23/10/2025

#માતાજી #માં #જયમાતાજી જય શ્રી ચામુંડા માતાજી

03/10/2025

માઁ ચામુંડા હડકમાઈ ની દયા થી આજે મોઘજીજી પોપટજી ઠાકોર એમને બોલેરો પિકપ અને રાજુજી શાંતિજી ઠાકોર ફોર્મટર્ક 42 Hp નું ટ્રે...
16/09/2025

માઁ ચામુંડા હડકમાઈ ની દયા થી આજે મોઘજીજી પોપટજી ઠાકોર એમને બોલેરો પિકપ અને રાજુજી શાંતિજી ઠાકોર ફોર્મટર્ક 42 Hp નું ટ્રેક્ટર લાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન માં ચામુંડા હડકમાઈ સદાય સલામત રાખે અને જીવન માં ખૂબ પ્રગતિ કરાવે ||

Address

MahadeviyaDhani
Disa
385535

Alerts

Be the first to know and let us send you an email when શ્રી ચામુંડા હડકમાઈ ધામ ઢાંણી posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share