04/02/2026
આવી રહી છે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ની ચુંટણી !
✓ શું? છે અધિવક્તા મતદારો ની અપેક્ષા ?
✓ શું છે ઉમેદવાર નાં એજન્ડા?
✓ શું છે આવનારા સમયમાં ન્યાયની અદાલતો માં જનતા ની દાદ ?
જુઓ અમારી સાથે G. 18 TV Live પર .... અમે આવી રહ્યા છીએ .BCG ELECTION NEWS UPDATE સાથે . અધિવક્તા જીગર પંડ્યા
અધ્યક્ષ રાષ્ટ્રીય
અધિવકત્તા મંચ ગુજરાત સાથે .
🤔🤔🤔🤔🤔